Patni Ne Khush K V Rite Rakhsho

  • November 2019
  • PDF

This document was uploaded by user and they confirmed that they have the permission to share it. If you are author or own the copyright of this book, please report to us by using this DMCA report form. Report DMCA


Overview

Download & View Patni Ne Khush K V Rite Rakhsho as PDF for free.

More details

  • Words: 1,450
  • Pages: 3
પનીને ુશ શીર તે રાખશો

?–

િશિશર રામાવત

[1] ુમ ુદ ં ર હો ! ઐ યા રાય ? એ વળ કોણ ? પિતદ વો, તમારા માટ સમ ાંડમાં આ એક જ #ી ુદ ં ર છે – તમાર પ'ની. થડ +લોર પર રહતી િમિસસ પાર ખને જોઈને ભલે તમાર 0ખો ચાર થઈ 2ય પરં  ુ 3દવસે 3દવસે 2ડ થતી જતી પ'ની સામે તેનો કોઈ જ કલાસ નથી. આ ‘સ'ય’ પ'નીના ગળે જડબેસલાક ઉતાર

દો. તક મળે 'યાર પ'નીનાં સ7દયન  ા વખાણ કરવા8ુ ં 9 ૂકવા8ુ ં નહ;. તક ન મળે તો ધરાર ઊભી કરવી. ‘આહા, ુ ં આ >સમાં ક ટલી ુપબ દ ખાય છે ! ?ાર સીવડા@યો ?’, ‘Aવીટહાટ, ુ ં વાળ Bટા રાખે ક

બાંધે, ુ ં CDુટEલ જ લાગવાની છે .’, ‘હની, Fું ગમે એટલાં મGઘા કપડાં ક મ ન પહIું, આપણે બJે સાથે

નીકળKુ ં તો લોકો મને તારો >ાઈવર જ માનવાના છે .’, ‘કોણ કહ છે ક ુ ં Eલીને ઢમઢોલ થઈ ગઈ છે ? વજન વMયા પછ તો ુ ં ઊલટાની વધાર Nુટ લાગે છે .’ આOુ ં બPુ ં બોલતી વખતે તમારા અવાજમાં અને

ચહરા પર બને એટRું કSTવકશન યા તો સVચાઈ લાવવાનો Wયાસ કરો. કSTવકશન ન આવે તોય કશો

વાંધો નથી. તમે 2ણો છો ક તમે ફYક રZા છો, પ'ની પણ 2ણે છે ક તમે ફYક રZા છો, પણ તોય આ 3ડ[ડક ચાRુ રાખો. ખોટાં તો ખોટાં, #ીમા\ને પોતાના ]પનાં વખાણ સાંભળવાં ગમવાનાં જ. [2] ુન સાયબા ુન તમે બી2 કશા િવશેષ Wય'નો નહ; કરો અને મા\ _વણશS`તનો aુણ ક ળવી લેશો તો અડધો જગ ં તો આપોઆપ bજતાઈ જશે. #ીને સતત થુ ં રહ છે ક મારો હસબTડ મારા 3દલની વાતો સાંભળે , માર લાગણીઓ

શૅર

કર .

પ'નીના

3દલની

વાતો

ભયાનક/કંટાળાજનક/\ાસદાયક/fોધ

જTમાવે

એવી/અકળાવી દ એવી હોઈ શક છે , પણ તમાર જોરદાર Aટ િમના, Wચંડ ધીરજ અને ઉVચ કgાની

સહનશS`ત ક ળવવાં પડશે. સાત વષની hમર ગાલપચોiળDુ ં થઈ ગDુ ં હુ ં 'યાર પોતે ક વી ધમાલ મચાવી j ૂક હતી એની વાત પ'ની હસી હસીને કરતી હોય 'યાર તમાર ય જોડ હસવા8ુ.ં તેના કાકાની

દકરની kઠની ભાભીની \ી2 નંબરની બહનની બહનપણી પાડોશના છોકરા સાથે ક વી રતે ભાગી ગઈ

એની વાત પ'ની કર 'યાર તમાર ચહરા પર 3દલધડક િmલર નવલકથા8ુ ં ચેnટર વાંચી રZા હો એવા

ૂ માં, પ'ની 3દલની વાતો ‘શૅર’ કર એ સાંભળવા8ુ,ં હોકારો દ તાં રહવા8ુ,ં બગાસાં ભાવ લાવવાના. oંક દબાવવાનાં અને વVચે વVચે ટાપસી p ૂરતાં જવા8ુ.ં [3] qૂથલી કરવાની કળા તમે પ'ની સમg બીr #ીઓની sુરાઈ કરો તો એના kવો સદaુણ બીજો એક ય નહ;. પ'નીને ખાતર કરાવી દો ક તમારાં સગાંસબ ં ધ ં ીઓ, િમ\વુળ  , પાડોશ અને પ3રiચતોમાં રહલી એક પણ મ3હલામાં કશી

ભલીવાર નથી. ‘મોટાં ભાભીને રસોઈ સાર બનાવતાં આવડ છે એટRું જ ને ? તાર kમ દસ અ2tયા માણસોને કોuTફડTસથી હTડલ કરવાની તાકાત છે તેમનામાં ?’ િમ\ની પ'નીઓની તો અ9 ૂક sુરાઈ

કરવાની. ‘ભાિવન ?ાં ફસાઈ ગયો ]પાલીમાં ?’, ‘ક તનની વાઈફમાં >સ-સેTસ ?ાર આવશે ?’ પિતના મોઢ પરાયી #ીની sુરાઈ સાંભળવાથી #ી kટલી pુલ3કત થાય છે એટલી બીr કોઈ ચીજથી નથી થતી

! યાદ રાખો, સમ p ૃwવીના પટ પર મા\ બે જ #ીઓ સવaણ ુ સંપJ છે . એક તમાર પ'ની, બીr તેની મxમી.

[4] શોિપ[ગ શોિપ[ગ ભલે તમે ‘માર પેલી મIુન સાડ સાથે આ iલપuAટક 2મશે ?’ kવા ભયાનક સવાલોથી કાંપી ઊઠતા હો, ભલે તમને મAકરા અને મોઈyરાઈઝર વVચે એકઝેટલી Kુ ં ફક છે તેની ગતાગમ પડતી ન હોય, પણ

પ'નીની શોિપ[ગ કરવાની લાલસા Wજવiલત થાય 'યાર (એટલે ક દર દસમા 3દવસે) તેની સાથે જ]ર જવા8ુ.ં એ માટ તમાર ભારત-પા3કAતાનની 3દલધડક વન-ડ િમસ કરવી પડ તો Kુ ં થDુ ં ? [5] રાંધતા શીખો તમાર સમજદાર મxમીએ તમને દાળ-ભાત-શાક-રોટલી-ખીચડ બનાવતાં તો લ}ન પહલાં જ શીખવી દPુ ં હુ,ં પણ હ પિતપરમે રો, તમે હ~ુ પણ બે \ણ સાર કોuTટનેટલ 3ડશ બનાવતાં શીયા નથી ?

‘મારો હસબTડ બFુ ફાઈન પાAતા બનાવે છે . ુ ં ને`Aટ ટાઈમ ?ાર ઘર આવે છે ? Fું કહશ એને પાAતા બનાવવા8ુ.ં બટ આઈ મAટ iગવ 3હમ અ ડ’ઝ નો3ટસ, Dુ નો…’ પ'ની એની બહનપણીઓને આટRું કહ

શક એવો લહાવો ુ€ાં તમે તેને ન આપો ? નોટ ફર. થોડા 3દવસો પછ તમે તમારા Tડઝ સાથે ગોવા

જવા8ુ ં nલાિન[ગ કDુ‚ હુ.ં એ 3ƒપ ક Tસલ કર નાખો અને કોઈ સારા qૂ3ક[ગ કલાસમાં f શ કોસ કર લો. જલદ !

[6] 0ુ ભર આએ પ'નીને રડતી જોઈને ઘાંઘા ન બની 2ઓ. અપરાધપણાની લાગણીથી Aત થઈને „ુદના

વતન@યવહારમાંથી … ૂલો શોધ-શોધ નહ; કરવાની. (‘ડાiલ†ગ, મ‡ તને કKુ ં કˆું ? મને તો યાદ પણ નથી. આk શાક થો‰ું બળ ગDુ ં છે એવી ટકોર કર એટલે ? સોર યાર…’) પ3રવારના સŠયો તરફ પણ િનશાન તાકો. (‘મxમી થોડ aુAસાવાળ છે એ ુ ં 2ણે છે ને ?’ મોટા ભાઈ કKુ ં બો‹યાં ?’) પ'નીના

પ3રવારને પણ વVચે ન લાવો. (‘મxમી બFુ યાદ આવે છે ? િપયર 0ટો માર આવવો છે ? શિન-રિવ8ુ ં 3રઝવŒશન કરાવી લh ?’) 9 ૂપ ! તમે પ'નીને િનરાંતે રડવા પણ ન દો ? પ'નીઓને રડવા માટ કારણની

જ]ર હોતી નથી. ?ાર ક તેને એમ જ રડવાની અદxય ઈVછા થઈ આવતી હોય છે . મોટ મોટ થી પેટ ભરને રડ લે એટલે તે હળવીEલ થઈ જશે અને બાથ]મમાં મG સાફ કરને SAમત કરતી કરતી બહાર

આવશે. પ'નીના j ૂડમાં આવેલો અચાનક તાનપલટો જોઈને કTફDુઝ નહ; થવા8ુ ં અને ફર પાં ‘Kુ ં થDુ ં હુ ં ? Kુ ં થDુ ં હુ ં ?’ p ૂછને WŽોનો મારો નહ; ચલાવવાનો. તમે તેની પાસે અકારણ p ૂછp ૂછ કરતા નથી એ વાત પ'નીને સંતોષ આપશે. [7] ભેટ આપો : bજ હોOુ ં અને મન8ુ ં ધાDુ‚ કરવા ઉપરાંત બાળકો અને પ'નીઓમાં આ એક વાત કોમન છે – બJેને iગ+ટ (Aવીકારવી) „ ૂબ પસંદ છે . ‘આk Fું તારા માટ કKુક ં લા@યો ં.’ એમ કહને, જોરદાર ઉ'કંઠા પેદા

કરને તમે દર વખતે તેને ƒા3ફક િસ}નલ પાસેથી ખરદ લાં aુલાબ પકડાવી દો તે ન ચાલે. તમને ખબર

હોવી જોઈએ પ'નીના મેકઅપ બો`સમાં કયા શેડની iલnAટક ખલાસ થવાની તૈયારમાં છે . તમને એય યાદ હોOુ ં જોઈએ તમે છે ‹લા છ મ3હનામાં તેને એક ય ઘર ’ુ ં નથી અપા@Dુ.ં વળ, આ બધી iગ+ટ પ'નીને

WસJ કરશે. અિતWસJ નહ;. પ'નીને અિતWસJ કરવા માટ તેના માટ અલાયદ નવી કાર જોઈશે અથવા તો મો3રિશયસની સરWાઈઝ oુર. [8] બાsુલ ક ગલી પ'ની િપયર ગઈ હોય એટલે તમે જોરદાર j ૂડમાં હશો અને જલસા કરતા હશો એ iબલqુ લ સમr શકાય એOુ ં છે , પણ પ'નીનો ફોન આવે 'યાર તમારા અવાજમાં „ુશાલી … ૂલે9 ૂક ય રણકવી ન જોઈએ. ‘Dુ નો Aવીટહાટ, ગઈ કાલથી Fું સર„ુ ં જxયો જ નથી. આk 3દવસે તો કોફ અને સેTડિવચથી ચલા@Dુ ં અને

અ'યાર પીઝા ઓડર કયા છે … ુ ં ન હો 'યાર માર હાલત ખરાબ થઈ 2ય છે , સVચી.’ પ'નીને દઢપણે લાગOુ ં જોઈએ ક તેના વગર તમે “ુ :ખી “ુ :ખી છો. તેને ફલ થOુ ં જોઈએ ક તેના વગર તમે સાનભાન

… ૂલી 2ઓ છો અને તમાIું rવન શઢ વગરનાં વહાણની kમ ખોરં ભે ચડ 2ય છે . અલબ”, તારા વગર

ગમુ ં નથી એOુ ં કહતી વખતે અને „ુદની ‘દ વદાસ’ kવી હાલત8ુ ં વણન  કરતી વખતે સભાન રહO ુ ં ૂ ાવીને આવ•યક છે . એOુ ં ન બનOુ ં જોઈએ ક તમાર “ુ :ખભર દાAતાન સાંભળને પ'ની ર2ઓ oંક

િપયરથી વહલી પાછ આવી 2ય. પિતના rવનમાં પોતાની અિનવાયતા – આ એક એવી લાગણી છે k kટલી વPુ –ટાશે ંૂ એટલી પ'ની વધાર આનં3દત રહશે. [9] િનણય  લેવા દો ‘મારા ઘરમાં માIું રાજ ચાલે છે .’ – કોઈ પણ પ'નીના અહંમના સંતોષ માટ આના કરતાં ચ3ડયાતી હકકત બીr કોઈ ન હોઈ શક . પ'નીને આવા —મમાં rવવા દો. તમારામાં એવી આવડત હોવી જોઈએ ક આખર તો બPુ ં તમે ઈVછતા હો એ જ થાય અને છતાંય પ'નીને લાગુ ં રહ ક ઘરના બધા મહ'વના

િનણય  ો તે જ લે છે . આ કૌશ‹ય ક ળવOુ,ં અફકોસ jુ•ક લ છે , પણ નાjુમ3કન નહ;. કોઈ પણ બાબતનો િનણય  લઈને અને એનો સીધો જ અમલ કરને પ'નીને આઘાત આપવાની … ૂલ કર તો ગયા કામથી. [10] સારા િપતા બનો મા\ pુIુષ હોOુ ં p ૂરુ ં નથી, તમાર સંp ૂણ pુIુષ બનOુ ં પડશે. કxnલીટ મેન શી રતે બનશો ? તમારા

ટ iણયાના બાળોિતયાં બદલીને, િસxપલ. પ'ની મા ૃ'વ ધારણ કરશે એટલે તે તમારામાં િપ ૃ'વ

ઓટોમે3ટકલી છલક છલક થવા માંડ એવી અપેgા રાખશે. તમારો બાબો ક બેબી  ૂ- ૂ ક છ-છ કર તો

મો™ુ ં બગાડšા વગર સફાઈ કર નાખવાની. સંતાન મોoું થાય અને ઉધામા મચાવે તો પ'નીની હાજરમાં

તેને ધીબેડવા8ુ ં નહ;. આ કામ પ'નીની ગેરહાજરમાં ?ાં થઈ શકુ ં નથી. તમારો આઈN ૂ જ નહ; ઈN ૂ (ઈમોશનલ કવોશTટ) પણ ઠક ઠક સારો છે એOુ ં પ'નીને તો જ લાગશે જો તમે સારા િપતા બનશો. માયા› િપતા બનશો એટલે તમાર ‘સોફટ સાઈડ’ આપોઆપ બહાર આવશે અને પ'નીને ખાતર થશે : ‘ના, ના, આ માણસ Fું ધાIું ં એટલો ખ‰ૂસ નથી.’ બેAટ ઑફ લક !

Related Documents

Patni
November 2019 6
Khush Naseeb
October 2019 3
Kasravi-zab^ne P^k
November 2019 12
Mudit Patni
June 2020 9
Patni Computers
October 2019 9