Baps Documaetetion

  • June 2020
  • PDF

This document was uploaded by user and they confirmed that they have the permission to share it. If you are author or own the copyright of this book, please report to us by using this DMCA report form. Report DMCA


Overview

Download & View Baps Documaetetion as PDF for free.

More details

  • Words: 1,724
  • Pages: 8
પપપપપ પપપપપપ • • • • • • • • • • • • • • •

• • • • • • •

સંસથાના િનમારણ માટે સથળની પસંદગીની આગવી સૂઝ... તણાવથી મુકત રહીને બીજને પણ તણાવમુકત રાખવાનું કૌશલય... બિલદાન આપીને પોતાની જતને ઘસી નાંખવાનો ઉમંગ... એક સાથે અનેક ભૂિમકાઓ િનભાવવાની કમતા... આગવી અને તવિરત િનણરય શિકત... પોતાના કાયર અને િસદાંતમાં અનય લોકોનો િવશાસ જતવો... ઉચચ ખયાલોનું 'િવઝન' હોવું અને બીજને તે સમજવવું ... એક િવરાટ પિતષાનના િનમારતા શાસતીજ મહારાજ (લેખ : ૩) એક િવરાટ પિતષાનના િનમારતા શાસતીજ મહારાજ (લેખ : ૨) એક િવરાટ પિતષાનના િનમારતા શાસતીજ મહારાજ (લેખ : ૧) માનિસક તાણની અસરોથી બચવા, આવો જરા હળવો યોગ શીખી લઈએ. માનિસક તાણ તન-મનથી અપંગ કરી નાંખે તે પહેલાં સાવધાન ! માનિસક તાણ : ઈલાજ કયાં છે ? બહાર કે આપણી અંદર ? સાધુ કેશવજવનદાસ(મહંત સવામી) માનિસક તાણ અને આપણો સાચો અિભગમ સાધુ ભિકતિપયદાસ(કોઠારી સવામી) માનિસક તાણ : સુખદુ ઃ ખના હેલા, મહાપુરષોનું જવન અને આપણું મન ભગવાન િનરંતર આપણી રકામાં છે... યોગીજ મહારાજ કોઈ મૂંઝાશો મા.. હું તમારી રકા કરીશ.. ભગવાન સવાિમનારાયણના અભયવચનો સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૧૧) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૧૦) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૯) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૮) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૭)



સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૬) અબધુત પીવત પેમ િપયાલા



િબરદતણી બિલહારી રે





'એ યોગીવર જાનજવન તણા પાયે નમું સવરદા...'(લેખ : ૨) 'એ યોગીવર જાનજવન તણા પાયે નમું સવરદા...'(લેખ : ૧) ॥ સંત તે સવયં હિર ॥ મુિકતનો મહામંત



એક સાધે સબ સધૈ



• •

• • • •

મળયા હિર મુખોમુખ... રે િશર સાટે નટવરને વરીએ... સંપ-સુહૃદભાવ-એકતા (લેખાંક-૨) સંપ-સુહૃદભાવ-એકતા (લેખાંક-૧)



'ભગવાન ભજ લેવા' િવવેકનો વાિરિધ



... અને શીજએ કમર કસી



ભકતવતસલ હિર િબરદ િતહારો



નવા સૂરજનો ઉદય સવાિમનારાયણ સંપદાયમાં ધયાન-યોગની સાધનામાં ભગવાનની મૂિતરનું િચંતવન સનાતન ધમરની ભિકત-પરંપરામાં - ચરણસેવા



• • • • •

સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૫ ) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૪) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-3)



સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૨) સમસયાઓના સમાધાનની જડીબુટી (લેખાંક-૧)



વષારૠતુના આહાર-િવહાર



પરમાથરની એવરેસટ સમી ઊચાઈ

• •

અજતશતુતાની ચરમસીમા આપે બીજને માન અપાર



અમે તો ભગવાનને રાખયા છે..., કરણાની અમાપ ઊચાઈ



િનરંતર સુધારો કરવાની વૃિતત , અગવડ - સગવડનો િવચાર નિહ, ટેનશન ન કરવાની જડીબુટી - અપાર શદા ધીર અને િસથર ગુણાતીત, સહનશીલતાની ચરમસીમા



• •



કમા માગતા કમામૂિતર આપણે તો પલાણ નાખતા ભલા... આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરહિર, ગુરભિકતથી ભયાર નમ સેવક , શરીર પણ ધૂળનું જ છે ને! ન માન, ન અપમાન, માત િનજનંદનું પાન



આ ભગવાનની જ ઇચછા છે



ના, કોઈ તકલીફ નથી... સેવામાં િનરંતર અિભરત , કતારપણાના ભાવથી સદા મુકત િસથતપજતાની અણમોલ સમૃિત સમદષા ને િનરહંકારી , સહજ સરળતામાં સવોરપરી!

• •

• • •



નમતાના મહાિનિધ



હમ સનાતની િહનદુ, હમારી મંિદર હમ સનાતની િહનદુ, હમારી મંિદર હમ સનાતની િહનદુ, હમારી મંિદર

• • • • • • • • • • • • • • • • • •

હૈ પહેચાન (લેખ :3) હૈ પહેચાન (લેખ :૨) હૈ પહેચાન (લેખ : ૧) વતરમાન સંદભરમાં માનવ-ઉતકષર માટે િશકાપતી ભગવાન સવાિમનારાયણ અને રાજવીઓ ભગવાન સવાિમનારાયણ અને બાળકો ભગવાન સવાિમનારાયણ અને સામાનય માનવી શાસતીજ મહારાજે ‘મુઠીભર દેહે જગત ડોલાવી નાંખયું...’ ભગવાન સવાિમનારાયણ અને ધમારચાયોર-મહંતો ઉપિનષદ અને યુવાનો... (લેખ : ૨) ઉપિનષદ અને યુવાનો... (લેખ : ૧) ભગવાન સવાિમનારાયણ અને સતી ભકતો ‘સવાિમનારાયણ આજ પગટ મહામંત છે...’ ભગવાન સવાિમનારાયણ અને તેમના સંતો માળા : સાધનાનું અનેરં સાધન બહમસવરપ પાગજ ભકતની વાણી... વૈરાગયમૂિતર સદ્ગ ‌ ુર િનષકુળાનંદ સવામી ...અને પગટ્યો સવાિમનારાયણ મહામંત ભારતીય સવાતંતરય સંગામ અને બહમસવરપ શાસતીજમહારાજ



આહારશુદૌ સતવશુિદ ઃ(લેખ : ૨)



આહારશુદૌ સતવશુિદ ઃ(લેખ : ૧)



કમા : પાિરવાિરક પશનોની જડીબુટી અંતમરુ ખ થઈએ...

• • • • • • • •

જોઈએ છે ધમરદેવ ! પૈસો : ઉડાઉપણું અને કરકસર અંતદૃરિષ... ઊઘ : િવધયાથીરજવનમાં કેટલી જોઈએ ? ગુણગાહક દૃિષ : સતસંગમાં, સમાજમાં, સવાસથયમા સત‌ ્શાસતોમાં શદા : અિનવાયર તતવ (લેખ : ૩) સત‌ ્શાસતોમાં શદા : અિનવાયર તતવ (લેખ : ૨)

• • • • •

સત‌ ્શાસતોમાં શદા : અિનવાયર તતવ (લેખ : ૧) ઇનટરનેટ ! પાશવીવૃિતતને બહેકાવનાર કિળયુગનો મહાદૈતય ! યોગ અને સંયમ અખંડ િચંતવનના ઉપાય.. તંદુરસતી હિરના હાથમાં...



શીદને રહીએ રે કંગાલ... ગુજરાતના સંસકાર ઘડતરમાં નવો પકાશ પાથરનાર યુગપવતરક ભગવાન સવાિમનારાયણ િજંદગી : બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ ?



જવનને િદશા આપતી તાકાત : ધયેય



કમપયૂટર મીમાંસા



સવાસથય-રકાના દસ િનયમો - સવારમાં વહેલા ઊઠો

• •

પપપપપપ પપપપપપપ પપપપ પપપપપપ પપપપપપપપ પપપપ પપપ

...

પપપપ પપપપપપપપપપપપ 'હું તો અકરપુરષોતતમનો બળિદયો છ'ું એ મંત સાથે સતસંગકેતને ખેડતા શાસતીજ મહારાજને મન અકર ને પુરષોતતમ સવરસવ હતા. પોતાના માિલકનો િસદાંત એ જ બળદનો િસદાંત. માિલકનું વચન એ જ બળદનું જવન. માિલકનો સંકલપ એ જ બળદનું ધયેય ! એક મહાન સંસથાના પારંભ માટે શાસતીજ મહારાજે મુંબઈ, અમદાવાદ જેવાં શહેરોને બદલે સંસથાનાં મહાન શદાકેનદો — મહામિં દરો રચવા માટે બોચાસણ, સારંગપુર જેવાં નાનાં ગામડાંઓ પર પસંદગી કેમ ઉતારી હશે ? દેખીતી રીતે જ એ તકરબદ નથી જણાતું. આ સથળોની પસંદગી તેમણે કેવી રીતે કરી હશે ? મુંબઈ હાઈકોટરના તતકાલીન ગવનરમેનટ એડવોકેટ અને વડતાલ સંસથાના કુલમુખતયાર હિરપસાદ ચોકસીના આ ઉદ્ગ ‌ ારોમાં તેનો ઉતતર જડે છે : ''બોચાસણનું મંિદર કેમ કયરુ ં ?' મે પૂછ્યું. શાસતીજ મહારાજે જવાબ આપયો : 'શીજમહારાજે કાશીદાસને વચન આપેલું તે સંકલપ પૂરો કરવા આ મંિદર કયરુ ં છે.' 'વળી સારંગપુર મંિદર શા માટે કયરુ ં ?' શાસતીજ મહારાજે સમજવયું કે 'આ સથાને શીજમહારાજે મંિદર કરવા સંકલપ કયોર હતો. તે સંકલપ અમારા દારા મહારાજે િસદ કયોર.' ગોંડળની વાત પૂછી. તો કહે : 'સદ્ગ ‌ ુર સવામી બાલમુકુંદદાસજનો ઘણો આગહ હતો કે અકર દેરી ઉપર મંિદર થાય, ે પણ ત વાત પૂરી ન થઈ તયારે સદ્ગ ‌ ુર સવામી બાલમુકુંદદાસજ બોલયા હતા કે 'અમારો સંકલપ બીજ કોઈ િસદ કરશે.' ગુણાતીતાનંદ સવામીનું પિવત સથાન સવર તીથરનું તીથર. જેમ દાદા-ખાચરનો દરબાર, શી ગોપીનાથજની મૂિતર, તેમ આ પણ સદ્ગ ‌ ુર સવામી ગુણાતીતાનંદજનું - અકરધામનું સથાન છે, તેથી મંિદર કયરુ ં છે.' ગઢપુરમાં મંિદર કરવામાં ઘણાં િવઘનો આવયાં, છતાં તયાં મંિદર આરસનું થયું. તયાં સવાિમનારાયણ ભગવાનની મૂિતરની પિતષા કરી છે. તયાં બીજું મંિદર ન થાય એવું કહેવામાં હું પણ હતો. મે એ િવષે પત પણ લખયો હતો. પૂજય શાસતીજ મહારાજે લખયું કે 'તમો રબર મળશો તયારે વાત કરીશ. શીજમહારાજનો સંકલપ અહીં (ટેકરા ઉપર) સવોરપરી મંિદર થાય તેવો હતો.' અને પૂજય શાસતીજ મહારાજે તે પમાણે કયરુ .ં '' ટૂંકમાં, જે જગયાએ એક ઇિતહાસ હતો, જે જગયા શીજમહારાજની પસાદીની હતી, જે જગયા શદાની એક ગંગોતી સમી હતી, તયાં મંિદર કરવાનો શાસતીજ મહારાજનો સંકલપ હતો. તે જગયાએ િવકટ પિરિસથિત હોવા છતાં પોતાની આગવી સૂઝ વાપરીને તેમણે મંિદરો િનમારણ કરી દીધાં. બાહયદૃિષએ ભલે આ કાયર અતાિકરક લાગે, પણ દીઘરદૃિષએ જોતાં તેમાં એમની િસદાંતિનષાનો િવજયડંકો સંભળાય છે. કારણ કે, પોતાના ઇષદેવના સંકલપમાં અપાર શદા, સંપદાયના પતયેક અનુયાયીમાં અખૂટ બળ જનમાવે છે એ એક તકારતીત સતય છે. એક આધયાિતમક સંસથાના પાયા નંખાતા હોય તયારે, આવા અખૂટ બળના ઊજરસોત સમા સથળની પસંદગી કરવાની તેમણે જે દીઘર સૂઝ દાખવી છે તે કેવી અજોડ છે !

પપપપપપ પપપપપ પપપપપ પપપપપપ પપ પપપપપપપપપ પપપપપપપપ પપપપપપ

...

પપપપ પપપપપપપપપપપપ જેને ખીચડીમાં ઝેર આપી મારી નાખવા પયતન થતા હોય; શરીરમાં સોયો ભોંકી, મરચાંની ધૂણી કરી, જેને દુ ઃ ખ દેવામાં કંઈ બાકી રખાયું ન હોય; જેમનું કાસળ કાઢી નાખવાની યોજનાઓ ઘડાતી હોય, તેમ છતાં એ બધું જ જોયા-જણયા-અનુભવયા પછી પણ વયિકત િસથર અને તણાવમુકત રહી શકે ખરી? જેમની પાસે િસલકમાં તણ આનાની મૂડી હોય અને લાખો રિપયાનાં મંિદરોના િનમારણનાં કાયોર ઉપાડ્યાં હોય એ વયિકત તણાવમુકત હોઈ શકે ખરી ? જેમને માથે અત-તત-સવરત ઉપાિધઓનાં વાદળ વરસતાં હોય અને એક સંસથાના મહાન સજરનનું લકય લઈને અહોરાત પચંડ પુરષાથર કરતા હોય, તે તણાવ િસવાય રહી શકે ખરા ? હા, રહી શકે ! ઇિતહાસ સાકી છે. શાસતીજ મહારાજ એવું હળવુંફૂલ સમું ઉદાહરણ છે ! વરતાલમાં ઉપાિધઓ વચચે કાયર ચાલુ રાખવાનો તેમનો ઉતસાહ જોઈને વરતાલના કોઠારી ગોરધનદાસે શાસતીજ મહારાજને ખાનગીમાં બોલાવી કહયું હતું : 'ભેખધારી કોશ અને કોદાળો લઈને તમારં મૂળ ઉખેડવા કિટબદ થયા છે, તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે !' કોઠારીનો પોતા પતયેનો ભાવ જોઈ શાસતીજ મહારાજે પોતાની સમજણ જણાવતાં કહયું હતું : 'આપણે કોઈ િકયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ 'શીજમહારાજ કતારહતાર છે' એમ સમજશું, તો શીજમહારાજ આપણને કોઈ આંચ આવવા દેશે નિહ.' ગમે તેવા કપરા સંજોગોમાં તણાવ-મુકત રહેવું એ કોઈ પણ નેતા માટે આવશયક છે, પરંતુ હકીકતે એ સંભિવત છે? અિતશય તંગ પિરિસથિત સજરય તયારે તણાવમુકત રહેવા લૌિકક સમજણ અને કૌશલય કામ આવતાં નથી. એવે સમયે તો ઉચચ આધયાિતમક સમજણ જ વયિકતને તણાવમુકત રાખી શકે છે! શાસતીજ મહારાજ પાસે એ અધયાતમની કૂંચી હતી, એ જ તેમની તણાવ-મુકત પિતભાનું રહસય છે ! ૭૩ વષરની ઉમરે શાસતીજ મહારાજે િનગરુ ણદાસ સવામીને લખેલા આ પતમાં તેઓની તણાવમુકત િસથિત અને તે પાછળની અલૌિકક આધયાિતમક સમજણનું દશરન થાય છે : 'આપણી સામિથરમાં કશું થવાનું નથી. એ તો શીજ-સવામી દયા કરી ભળે ને પોતે અનુકૂળતા કરી આપે તો બને... મારં

બનતું બુિદને અનુસરીને કયરુ ં છે, ને જે વારે ગૂંચવણમાં પડું છુ _ તયારે તેઓને (મહારાજ-સવામીને) માથે નાંખું એટલે કામ પતે. તેમ શીજપરાનું ને જૂનાગઢનું શીજ-સવામીને માથે નાંખયું છે, તેમની ઇચછાનુસાર થશે. મંિદર છે, તેમની િમલકત છે, એટલે (તે) સાચવશે, તેમાં અિત દુ ઃ ખી થવાની જરર નથી. ગોંડલમાં પણ તેમને આગળ રાખીને કામ કયરુ ં હતું, સારંગપુરમાં પણ તેમને માથે નાંખયું હતું. બોચાસણમાં તો બધા હિરભકતોની િહંમત હતી, છતાં બધી આંટીઓ શીજ-સવામી ઉકેલે છે... એમ જણી િહંમત રહે છે... તો આનંદમાં રહી ભજન કરશો...' પતયેક શબદે વયકત થતી ભગવાનના કતારપણાની સમજણથી જ શાસતીજ મહારાજ અપાર પશો વચચે જવનના છેલલા શાસ સુધી હળવાફૂલ રહી શકયા હતા. તેઓ ઘણી વાર કહેતા કે 'આપણે માથે પાણી ભરેલું બેડું લઈએ તો ભાર લાગે; કારણ, પાણી પોતાનું ભરી રાખયું છે. પરંતુ દિરયામાં ડૂબકી મારીએ તો માથા ઉપરથી હજરો ટન પાણી વહી જતું હોવા છતાં ભાર નથી લાગતો; કારણ, પોતાનું કરી રાખયું નથી! એમ કાંઈ પણ િકયા પોતાની માની તેના ધણી થઈશું તો ભાર લાગશે અને ભગવાનને માથે નાખીશું તો અનેક પવૃિતત છતાં હળવા રહેવાશ!ે ' માનિસક તણાવમાં તણાતા માનવ-જગતને સંબોધતું કેવું અદ્ભ ‌ ુત સમાધાન ! જવન તો સંઘષોરનું સમરાંગણ છે. તેમાં આવા મહાપુ ð રષનો યોગ થાય છે તયારે અનુભવ થાય છે — અપાર શાંિતનો. અનેક ઉપાિધઓ વચચે શાંિતના મહાસાગરમાં િહલોળતા એ મહાપુરષનું સાંિનધય અનયને પણ તણાવથી રિહત કરીને શાંિતનો અનુભવ કરાવે છે. સંસથાના સજરનમાં સવામીશીની સાથે જોડાયેલા સૌ કોઈ એ જ અનુભવથી તરબતર હતા અને એટલે જ તો તેઓ શાસતીજ મહારાજના કાયરમાં યાહોમ થઈ શકયા હતા. ઍડવૉકેટ હિરપસાદ ચોકસી આ બાબતમાં પોતાનો અનુભવ જણાવતાં એક પતમાં લખે છે : '...શાસતીજ મહારાજના યોગમાં કથા-વાતારનું ઘણું સુખ આવયું અને હૈયું ખૂબ ટાઢું પડ્યું...!' આવા કેટલાંયનાં હૈયાંને ટાઢક આપી શાસતીજ મહારાજે શાંિતના સરોવરમાં ઝબોળયા છે! આવી ઉચચ સમજણ આપી િશષયોના મોકની સાથે વયવહાર પણ સુધારતા શાસતીજ મહારાજ, પોતે તો તણાવમુકત હતા, પરંતુ સમસત સંસથા-સમુદાયને તણાવ-મુકત રાખીને અધયાતમ અને વયવહારનો કેવો ઉચચ આદશર શીખવી ગયા છે !

Related Documents