Antarang (gujarati)

  • May 2020
  • PDF

This document was uploaded by user and they confirmed that they have the permission to share it. If you are author or own the copyright of this book, please report to us by using this DMCA report form. Report DMCA


Overview

Download & View Antarang (gujarati) as PDF for free.

More details

  • Words: 10,862
  • Pages: 24
1

અપણ

માર दियता નેહા તેમજ મારા હાલા

ુ ો

ચ.હિષલ-મ હારને.

2



ુ તકમાં પહલા ધોરણથી શ ુ કર ને એમ.એ.

ુ ીના મારા અ યાસકાળ દરિમયાન થયેલા અ ભ ુ વો ધ

ુ વોમાંથી પસંદગી કર ને બાવીસ ઘટનાઓ ુ ં તેમજ બે કોલેજોમાં અ યાપક તર કના પાંચ વષના મારા અ ભ આલેખન અહ થ ુ ં છે ,

નાથી ઉપસતા મારા ય ત- ચ ને સં ૂણ માની શકાય ન હ. અલબ ,

ર ૂ થઈ છે , તેમાં કોઈ ઉમેરો ક બાદબાક ન કરતા આવતા પા ોના મા

મની તેમ મ ર ૂ કરવાનો

ઘટનાઓ

યાસ કય છે . ઘટનામાં

નામ બદ યા છે . અ પા, રોઝી, રમેશ, રચના, સિવતા-આટલાં નામો સાચાં જ રા યાં

છે . દ યભા કરમાં આવતી કૉલમ વાંચીને મારા

વનમાં બનેલી પાંચ ઘટનાઓ લખી,

માંથી

ણ Ôલાગી

શરતÕ, ધીરજની કસોટ Õ અને Ôઅમદાવાદ કંડ ટરÕ ઘટનાઓ www.readgujarati.com વેબસાઈટ પર આવી ના વાચક ભાવના તૈયાર થ .ું

ુ તક માટ

ુ લએ મારા

વનમાં બનેલી વ ુ ઘટનાઓ વાંચવામાં રસ દશા યો તેથી આ

ુ તક

ેરણા અને મદદ પ બનનાર સૌને સસનેહ વંદન સાથે...

- ક પેશ ડ . સોની (એમ.એ., લો ક & ફલોસોફ )

3

અ ુ મ ણકા : ‘ તરં ગ ઘટનાઓ’ મ

િવષય

પાન નં.

1

રઝ ટ

5

2



5

3

ગામડ યો શહર બ યો

6

4

લાગી શરત

7

5

ટપલી દાવ

7

6

આમ મેનની

ચ ી



8

7

ૂ ર - બલાડ ત

9

8

ધીરજની કસોટ

9

9

ુ નો બળદ

10

10

...ને ુ ં બચી ગયો

12

11

િનદ ષ મૈ ી

12

12

અમદાવાદ કંડકટર

13

13

પ િમ

14

14

વી દ ટ તેવો ુ ં

15

અ યાયનો

16

લાગણી અને િવચાર

16

17

ગજબની છોકર

17

18

ભ તાણી

18

19

ઈ કમટ

20

ઈ ટર

21

બાયોલો

22

િતકાર

15

ઑ ફસર ૂ

16

18 19

ુર

20

ોડ

21

4

1

રઝ ટ

મ પહલા ધોરણની વાિષક પર થમ આવે તો ક ુ ં સા ંુ !

ા આપી હતી. ર ઝ ટ લેવા જવાની આગલી રા ે મને થ ુ ં ક મારો નંબર

તરમાં

ેરણા થઈ ક ભગવાનના નામની માળા ફરવીએ તો ભગવાન આપણને ૂ -પાઠ કરતા તે

મદદ કર. પ પા રોજ સવાર બે કલાક ભગવાનના

ૂ ના કબાટ પાસે હાથમાં માળા

લઈને ુ ં બેસી ગયો. પાંચ વષની વયે એકવીસ માળા ફરવી(શાળામાં ુ ં એક વષ વહલો દાખલ થયો હતો. એ મર મને

યાલ ન હતો ક ર ઝ ટ તો ઘણાં દવસ પહલા તૈયાર થઈ ગ ુ ં હોય અને એક રાિ માં ચમ કાર

થાય તો જ મા સશીટમાં ુ ં લખાણ બદલાઈ

ય અને

ચમ કાર કર છે એ ભગવાન નથી.) બી

અને

મારો નંબર

ૃિતના િનયમ િવ ુ

દવસે તૈયાર થઈને

થમ હતો. મને અિતશય હષ થયો હતો. મને લા

થમ આ યો છે . (ધો.10

ુ ી દરક શાળાક ય પર ધ

ભગવાન ચમ કારો કરતા નથી

ુ ં ર ઝ ટ લેવા ગયો, ર ઝ ટ જો ુ ં તો

ુ ં ક માળા ફરવવાને લીધે જ મારો નંબર

ામાં મારો નંબર 1થી5માં જ ર ો છે .) જો ક મોટ

મર

મને ખબર પડ ક એ ુ ં એક કારણ એ હ ું ક મારા પ પા સરકાર (!) કમચાર હતા.

2



ચ ી

પંચમહાલ જ લાના દવડાકૉલોની નામના ગામમાં અમે રહતા હતાં. 1977-78ના શૈ ી

ુ ાઈ પંડ ા નામના અમારા વગિશ ક ધોરણમાં અ યાસ કરતો હતો. મ ભ

ણક વષ દરિમયાન

ૂબ જ

ું

ેમાળ હતા. અ પા

ુ ાઈએ મહશભાઈ પટલ નામની છોકર માર સાથે ભણતી હતી. અમે બ ે એક સાથે બેસતા. એક વાર મ ભ ુ ં ને અ પા સહકારની ભાવનાથી જવાબો લખતા હતા.

અમારો લે ખત ટ ટ લીધો. શામાંથી બને છે ?” મ અ પાને

ૂછ ,ું “આ ફિનચર એટલે

આ યો, “ફિનચર

ુ ં તે શેમાંથી બને?” અ પાએ ?

ુ િવચાર ને મને બ

જવાબ લખા યો, “ફિનચર સાવેણી(સાવરણી)માંથી બને છે .” સર અમારો જવાબ વાંચીને હસી પડ ા હતાં. એક દવસ અ પાના ઘર

સંગ હોવાથી િનશાળમાં તે રસેસ બાદ રોકાઈ શક તેમ ન હતી. આથી એના

કાકાએ લખેલી ર - ચ ી તેણે મને આપી, ને સરને જ ુ ર વાત કહવા ુ ં કામ મને સ ચ ી આપીÕ એ વાતથી જ એટલો બધો રોમાં ચત થઈ ગયો હતો ક બી

.ુ

ુ ં તો Ôએણે મને

બધી જ વાતો

ૂલી ગયો હતો.

સરને મ ચ ી પણ પહ ચાડ હતી ક માર પાસે રાખી હતી એ પણ યાદ આવ ું નથી. એક દવસ શાળા બાદ

,ુ ં અ પા ને િશ પા એમ

ણ જણા વાતોનો રસ માણી ર ા હતા.

ટ ા

ુ ં વાત-વાતમાં રા પાઠમાં આવી

ગયો. બ ે બહનપણીઓ માર વાતો સાંભળ ને હરખઘેલી થઈ ગઈ. મ ક ું હ ,ું “તમને ખબર છે , િનશાળ ટ ા બાદ પી.ટ .ના ટજ પર દરરોજ



થાય છે ?” પછ વગનાં એક રા ુ નામના, સ ન ુ ે અણગમતા

છોકરા ુ ં નામ લઈને મ ક ,ું “રા ુ નાં આખા સૈ યને મ એકલે હાથે હરાવી દ ઉઠ . પાંચ વાગે

ટનાર શાળા ને અમે સવા છ

ુ ં બ ે છોકર ઓ તાળ પાડ .”

ુ ી યાંના યાં જ ઊભા હતાં. અ પાને િશ પાનાં ઘર જવા ુ ધ 5

હ ું તેથી અ પાના ઘરથી તો કોઈ ન આ

ુ પણ િશ પાની મોટ બહને આવીને અમને વઢ ને અમાર હવા

કાઢ નાખી.

3

ગામડ યો શહર બ યો

1979-80ના શૈ

ણક વષમાં અમે દ વડા નામના ગામડથી વડોદરા રહવા આવી ગયા હતાં.

ધોરણમાં આ યો હતો. નમદાકોલોનીના એક લોકમાં અમે પાઠક



ા એ ુ ં નામ.

ાનાં મ મી, કોલોનીની મ મીઓને

ુ લેઆમ વાત

ુ ટ હતા, એમનો અ ભલાષ નામનો બોય ડ હતો, એ

ની સાથે તેઓ

આ ું ફિમલી આ િુ નક રં ગે રં ગાયે ું હ .ું શીલાબેન, ે

માળ રહતા હતા. અમારા Ôને ટ ડોર નેઈબરÕ ધોરણમાં ભણતી હતી.

હતા. એમને બે દ કર ને એક દ કરો હતા. મોટ દ કર

કરતા ક તેઓ 1960ના દસકાના

ુ ં પાંચમાં



લ ન કરવા માંગતા હતા. શહરની આવી વાતોથી ુ ં શરમ, અચંબો પામતો. કારલીબાગ િવ તાર એ જમાનામાં પોશ એ રયા ગણાતો.

યાંના

રાજપીપળાના ઔ દ ય સહ

ણીતા બંગલાના મા લક અને શહરના મામલતદાર િપતાના આ હથી ૂ ા ણ પ રવારના ન ગમતા, કાર ન

ુ ાન સાથે શીલાબેનને લ ન કરવા વ

પડ ાં હતાં. રસોઈ ન આવડતી હોવાના બહાના હઠળ દરરોજ રા ે શીલાબેન પિતના હાથનો માર ખાતાં. પાંચ વષ ગામડામાં ભણીને આવેલો ગામડ યો હતો ને એન.આર.આઈ. હતા,

ના કારણે



ધોરણમાં ભણતી

ું

ાના મોટા ભાગના સગાં

ા અમે રકન ક ચરથી લગભગ મા હતગાર હતી.

અમાર મૈ ી થઈ. શ ુ આતમાં એ મને Ôગામડ યોÕ કહ ને ચીડવવાની કોિશશ કરતી, પરં ુ વા તવમાં છોકર ઓ પર

વી ુ પાળ હોય છે એવી ખબર મને વડોદરા આ યા પછ , ખાસ કર ને

ાને જોયા બાદ પડ હતી,

એટલે માર ચીઢાવા ુ ં કોઈ કારણ હ ું જ ન હ. એક વાર એ મને ટરસ પર લઈ ગઈ ને અમાર પીઠ સામસામે ને ચહરા િવ ુ

દશામાં રહ એ ર તે પોઝીશન લેવડાવીને ડા સ િશખવાડવાનો

ય ન કરવા લાગી.

રોમાં ચત થવાની સાથે-સાથે કોઈ

ુ ો કર ર ો હો ન

શીલાબહનના

ણ ભાઇ-બહન મળ ને એમના ઘરમાં Ôબાવો આ યોÕ એવી રમત રમવા ુ ં

ણ બાળકો ને અમે

શ ુ ક ુ હ .ું બે

ુ મ-રસોડાનો

ુ વતો હોવાથી અમે એ પડ ું એ ું વ ુ અ ભ

ું

લેટ હતો. આગળના ભાગમાં બેઠક ુ મમાં

ુ ં બાવો બનીને ઉભો ર .ુ ં બી

છોકરાઓ વચલા ુ મમાં, કોઈ ડામચીયા પાછળ, તો કોઈ અનાજના પીપ પાછળ એમ સંતાઈ કોઈ એક ને ઉપાડ

ૂ .ું

ય. ુ ં એમાંથી

ને એને થોડ વાર ગભરાવીને પછ છોડ દ . રમત ફર થી શ ુ થાય. તે વખતે

આઠમા ધોરણમાં આવી ગયો હતો. મારા નવા

લાસમેટના આ હથી અમે અમારો

લેટની બા ુ ના લેટમાં રહવા ગયા હતા. મારા િમ

લેટ બદલાવીને એના

ુ ં િવશાળ ગલ+બોય ડ સકલ જોઈ

હતો, ગામડ યામાંથી શહર બની ગયો હતો.

6

ુ ં રા

થઈ ગયો

ું

4

લાગી શરત

અમે એિ લ, 1979માં વડોદરા આ યા. ન કની છોકરાઓને પણ

તી િમશનર ની એક ગ સ

ૂ , લ

વેશ અપાતો હોવાથી મારા પ પાએ મને ધો. 5માં દાખલ કય .

ુ ી ધ

માં ધો. 1થી7

ુ ં છ ા ધોરણમાં આ યો.

કારની હતી ક એક પાટલી પર બે છોકરા વ ચે એક છોકર બેસે અને તેની

વગમાં બેઠક યવ થા એ

પાછળની પાટલી પર બે છોકર વ ચે એક છોકરો બેસે. ુ ં મહ વાકાં ી હોવાથી હંમેશા

થમ પાટલીએ બેસવા ુ ં પસંદ કરતો. માર બા ુ માં રોઝી નામની

ુ ે શરત

છોકર બેસતી. તેને એક ટવ હતી ક દરરોજ વગમાં આવતાની સાથે જ માર સાથે કોઈને કોઈ લગાવે.

તે તેને પચાસ પૈસા આપે. તે સમયે અમાર

હાર તે,

કમત કટલી બધી હશે ! ુ ં હંમેશા શરત

તી

મરના બાળકો માટ આટલા પૈસાની

તતો અને મને પૈસા મળ જતા તેથી ુ ં પોરસાતો. મને થ ું ક મા ંુ

ાન મને અ યારથી ધન રળ આપે છે તો મોટો થઈને ુ ં કટ ું બ ુ ં કમાઈશ ! સમયાંતર ુ ં

ુ ાન થયો અને વ

મને બ ુ ં સમ ઈ ગ ુ ં ક રોઝી શા માટ માર સાથે શરત લગાવતી હતી, શા માટ હંમેશા હારતી હતી, કમ તેની પાસે પચાસ પૈસાનો િસ ો તૈયાર રહતો હતો. મારા જવાબ ુ ં એ ુ ં અથઘટન કરતી ક

ારક તો પ ટ ર તે મારો જવાબ ખોટો હોય તો પણ તે

થી મારો જવાબ સાચો થાય.

ુ ં તો તરત જ ર સેસમાં પૈસા વાપર

નાંખતો. કદાચ મને ખબર ન પડ તેમ એ મને ચોકલેટ- બ ક ટ ખાતો જોતી પણ હશે અને આનંદ પામતી હશે. બી ને રા

કર ને

ને આનંદ થાય એ ુ ં ભાવ વન ખીલે ું ગણાય. આ ુ ં સમ યા પછ મને મારા

ાનના

ઘમંડ બદલ શરમ આવી.

5

ટપલીદાવ

ુ ં ધોરણ 7માં વેબમેમો રયલ

ૂ માં અ યાસ કરતો હતો. વષ હ ું 1981 .ુ ં રસેસમાં અમારા વગના અમે લ

કટલાક છોકરાઓ બે ચીસની આસપાસ ઊભા રહ ને ના તો હતા.

ને

ું

ુ ે તે ુ ં કર. ઝ

ારક એવી રમત પણ રમાતી ક એક જણ અચાનક કોઈ છોકરાની

પોતાના હાથ વડ દાબી દ અને બાક ના છોકરાઓ સેક ડોમાં

રુ ો કયા બાદ વાતો, ધમાલ-મ તી વગેર કરતા

ની

ખો

ખો દબાઈ હોય તેને ટપલાં-ટપલી માર. થોડ

ખો પરથી હાથ લઈ લેવામાં આવે. માર ખાનાર છોકરાએ કાંઈ જો ું ન હોય, તેથી તે કોઈને ક ુ ં

કહ શક ન હ. જો ક આ એક રમત જ હોવાથી તેનો ફ રયાદ કરવાનો કોઈ ઇરાદો પણ ન હોય. રમેશ નામનો એક છોકરો નવાયાડ િવ તારમાંથી આવતો હતો. તે દરરોજ ના તામાં રોટલી-શાક લાવતો હતો. શર ર યામ વણનો હતો. તે એના પર

ુટ પડ ા. રમેશને

ુ વભાવનો હતો. એક વખત એની ૂબ શાંત અને મા મ

ખો દબાઈ ને બધાં

માણમાં વ ુ માર પડ ો. તે રડવા લા યો. તેણે અમને જણા

Ôક ુટ ચરÕ વગમાં આવશે એટલે તેમને ફ રયાદ કરશે. {

,ુ ં ક તે,

ે ના ટ ચરનો અવાજ ‘cuckoo’(કોયલ)

વો

મીઠો હોવાથી તેઓ ુ ં નામ એ ુ ં પડ ું હશે.} અમે િવચા ુ ક ખો ુ ં તો થ ું જ છે . અમને પ ાતાપ થવા લા યો 7

હતો. અમને હ ું ક મેડમ અમને ઠપકો આપે ક સ કર . પરં ુ વગમાં રમેશનો કોઈ ન ધપા

કર તો વાંધો ન હ. મેડમ વગમાં આ યા. રમેશે ફ રયાદ

દખાવ ન હોવાથી, વળ એણે

ની સામે ફ રયાદ કર હતી તે, અમે

સૌ વગના કોલર અને મેડમ પાસે સાર છાપ ધરાવનારા હતાં. તેથી ટ ચર રમેશને જ વઢ ાં, ક મ ક-મ તી ુ માં જોડાય છે . ટ ચર આખો પ

સહન ન થતા હોય તો શા માટ ધમાલ કરવા થ ,ુ ં

ુ ં મને

સંગ

ણતા ન હોવાથી આ ુ ં

ૂબ ુ ઃખ છે .

6



આમ મેનની

ધો.8થી10ના મારા અ યાસ દરિમયાન એક િપતા વગરના સહપાઠ ની સાથે માર મૈ ી થવાથી તેના સંગે

ું

પણ ઘર-ઘર છાપાં નાંખીને કમાણી કરતો થઈ ગયો હતો. દરરોજ સવાર પાંચ વાગે ટશનેથી છાપાં લઈને ાહકોના ઘર નાખી આવવાના. ર તામાં આખો િમ લટર િવ તાર ફર ને જવા .ુ ં

બાંધેલાં

ટ બ ુ લાંબો

હોવાથી મ િવચા ુ ક િમ લટર િવ તારમાં થઈને નીકળ જઈએ તો રોજની દસ િમિનટ અને થો ુ ં પે ોલ બચે. એ ર તે િમ લટર સી ુ ં મા ંુ

રુ ટ નાં ણ ગેટ આવે. અ યંત ખાનગી િવ તાર હોવાથી

વેશિનષેધ તી

હતો છતાં

ુ ા લઈને એ ર તે નીક યો, િવચા ,ુ “ના પાડશે તો પરત ફર જઈ ુ ં ને ન હ તો આ ન

ૂ ા ર તે ંક

જઈ .ુ ં ” મંદ

ુ ાનને ઑવરટઈક કર ને ુ ં પસાર થયો. એણે વ

ધકાર હતો. એક િમ લટર

ૂમ પાડ . પહલા તો ુ ં કાંઈ

સમ યો ન હ. આગળ જતાં-જતાં મારા કાનમાં પડઘા ુ ં ક એણે મને સવારની સલામી આપી હતી. મને સમ ઈ ગ ું ક એ

ુ ાન મને એનો ઉપર સમજતો હતો. િશ ત વ

સલામી ઠોક દતાં હોય છે . યારબાદ મને કર દ ધા.

ૂક જવાના ડરથી આ

ુ ાનો ગમે તેને વ

ૂ રથી આવતો જોઈને દરક ગેટના બ બે ચો કયાતોએ ગેટ ૂરા રં ગ ુ ં

ુ ં સરળતાથી નીકળ ગયો. િશયાળો હોવાથી મારા શર ર પર

ુ લા

કટ રહ ુ હ .ું

ચો કયાતો મારા પહરવેશ પરથી અને માર છાતી પર એવોડના કટલા બ લા ચ ટાડ ા છે તે શોધવાની હાયમાં

ારક સાવધાનીની

ુ ામાં રહ ને, તો

ારક સે

ટુ ઠોક ને મને નવાજતા. એક વખત છે લા ગેટના

ચો કયાતોએ ગેટ ખોલવાને બદલે મને છે ક ગેટની ન ક આવવા દ ધો. મ તે પહલા તેઓએ ગેટ ખોલી ના યાં અને સલામી ઠોક . મ ફર થી નીકળ ગયો. આ ુ ં લગભગ પંદરક દવસ ચા ન થઈ

.ુ ં મ િવચા ,ુ “આ

ય એવી સાવધાનીથી રોજ સવાર મને સલામ ઠો

સાર પેઠ મને ઠમઠોયા િવના ન હ

ૂક.” અને એ

ુ ા પાક ક .ુ ચાલીને ગેટ ન ુ ા પર મા ંુ ન

ઓ ફસર વહલી સવારમાં તેઓ ુ ં ચે કગ કરવા ુ ં છોડ જો દ

ા કર છે .

8

ણીને જ ર રા ું હ ું !

થાન લી ુ ં અને

ુ ાનો ડરના માયા, િસિનયરનો અપરાધ વ દવસે ભોપા ં પકડાશે તે દવસે

ૂ ા ર તે જવા ુ ં મ છોડ દ ંક

પોતાને િસિનયર ઓ ફસરની કસોટ માંથી પાર ઉતરલા

ુ ી ધ

.ુ ં મને લાગે છે ક એ

ુ ાનો વ

થયા હશે. કારણ ક િસિનયર

ૂ ર - બલાડ ત

7

ધો. 10 થી 12ના અ યાસ દરિમયાન અમે નવી નમદા યોજના વસાહતના કટગર -3ના 20મા ાઉ ડ

લોર પર રહતાં હતાં. એક વાઘણ

રોટલી ખવડાવવા ુ ં મને ગમ .ું એ

વી

ૂ ર દરરોજ સવાર-સાંજ અમાર ત

ાણીને એ

ૂર

ુ ી ધ

ૂક આવતી. એક બલાડ પણ અમારા

ુ ં એને પણ ખાવા ુ ં આપતો. એક વાર બ ે ભેગા થઈ ગયા એટલે વભાવ

તરફ ધસી. મ મોટા અવા

માણે

એને ખખડાવી એટલે એ અટક ગઈ. બલાડ પણ ડર ને ચાર પગે

શર ર વાંક વળ ગઈ હતી અને તેના શર રના બધા વાળ ઉભા થઈ ગયા હતા. બલાડ

ગણે આવતી. એને

ૂબ શાંત હોવાથી મને બ ુ ડાહ લાગતી. ઘરની ર ા કરવામાં એ

પાવરધી હતી. ન જોઈતા ય ત અને આવતી.

લોકમાં ૂબ ગણે

ૂ ર બલાડ ત ચી થઈને

ૂ ર પાછ વળ એટલે ત

વ થ થઈ ગઈ.

ફર બ ે

યાર ભેગા થઈ ગયાં યાર

ૂ ર એ બલાડ ની હાજર સામે અણગમો બતાવતા મોઢામાંથી થોડાં ત

સીસકારા(દબાયેલો અવાજ) કાઢ ા. મ એને ટપાર એટલે એ શાંત થઈ ગઈ. એની હાજર માં બલાડ િનભય ર તે હરતી-ફરતી થઈ ગઈ હતી. પછ તો ુ ં ૂતર ની કસોટ પણ કરતો. એ આવીને ઊભી હોય, મારા હાથમાં રોટલી હોય છતાં ુ ં તરત એને રોટલી આ ું નહ . એટલામાં બલાડ આવે તો તેને રોટલી આપી દ . એક બા ુ બેસી

ય અને

બલાડ શાંિતથી રોટલી ખાઈ શકતી. આ ુ ં

વખત દરવાજો બંધ કર ને તેની િતરાડમાંથી તેના વતનમાં ફક થાય છે ક ન હ. વધી ગઈ ક

ૃ ય ભજવા ું હોય યાર કટલીક

ૂ ર ના ચહરા તરફ જોતો અને તપાસતો ક માર ગેરહાજર માં ત

ૂ ર એમ જ શાંત બેસી રહતી. પછ તો બલાડ ની હમત એટલી બધી ત

ૂ ર ને આપે ું ખાવા ુ ં પણ તરાપ માર ને તે ખાઈ જવા લાગી. મને ખાતર હતી ક કોઈ ત

દબાણમાં આવીને ન હ પરં ુ સહજ ર તે િનભય થઈ

ૂ ર ત

ૂ ર ત

બલાડ નાં વતનને ચલાવી લેતી હતી. બલાડ માણસથી

ય તો એ માણસનાં શર ર સાથે ઘસાઈને વારં વાર ચા યા કર છે . માર ઇ છા એવી હતી ક

બલાડ નો

ૂ ર સાથે આવો સંબધ ં થાય. પરં ુ અમે પછ અમારા પોતાના મકાનમાં રહવા ચા યા ગયા ત

એટલે આ

યોગ અહ અટક ગયો.

ન ધ : કોઈ પ -ુ પ ીને પાળવાના નામે તેના ગળામાં પ ો નાંખીને ક તેને પ જરામાં

ૂર ને તેની વતં તા

છ નવી લેવાના પ માં ુ ં નથી.

8

ધીરજની કસોટ

ુ ં માર બહન સાથે અમારા મામાના ઘરથી પરત આવવા બસમાં બેઠો. માર બહન બાર પાસે બેઠ હતી અને ુ ં એની બા ુ માં બેઠો હતો. બસ ઉપડ . થોડ વાર થઈ અને માર બહનના ખોળામાં ખાર િસગના ફોતરા પડ ા. મ જો ું ક તેની બરાબર પાછળની સીટ પર બેઠલા એક ભાઈ ખાર િસગ ુ ં પડ ુ ં એક હાથે ખોળામાં 9

રાખીને બી

હાથે ખાર િસગ ફાક ર ા હતા. થોડ વાર થઈને ફર થી કટલાક ફોતરા પડ ા. મ િવચા ુ ક બસ

આગળ દોડ રહ છે તેથી પવનથી ફોતરા પાછળ જવા જોઈએ. મ બહનને બાર બંધ કરવા ક .ું થોડ વાર થઈ હશે યાં તેના ખોળામાં બે- ણ દાણા પડ ા. મ

ુ સામાં પાછળ જો ુ ં તો પેલા ભાઈ શાંિતથી િસગ ફાક

ર ા હતાં. તેઓને ખખડાવતા પહલા છે લી વાર મ િવચાર કર જોયો ક અ ય કોઈ ર તે બહનના ખોળામાં િસગ પડ શક ક કમ? અચાનક માર નજર ઉપર ગઈ. સામાન રાખવાની જ યાએ નાનક ુ ં પડ ુ ં પડ ું હ .ું ઉબડ-ખાબડ ર તાઓ પરથી પસાર થવાને કારણે પડ કાની દોર ઢ લી થવાથી એમાંથી

ારક ફોતરા તો

પડતા હતા. મ એ પડ કાના મા લકની શોધ કર ને તે પડ ુ ં તેઓની પાસે રાખવા જણા િપયા યથ ન

ય. મ િવચા ુ ક કોઈના પર દોષારોપણ કરતા પહલા

ું

ારક દાણા થી તેઓના

ૂબ જ ધીરજ રાખીને ઘટનાની

તપાસ કરવી જ ુ ર બને છે .

ુ નો બળદ

9 શૈ

ણક વષ 1989-90 દરિમયાન એમ.એસ. િુ નવિસટ માં એફ. વાય. આટસમાં અ યાસ કરતો હતો યારની

વાત છે . દર વષ યો

ુ રાત ત વ ાન પ રષદ ુ ં અિધવેશન, િવિવધ કૉલેજના ત વ ાન િવભાગના યજમાનપદ જ

ું હ .ું દશા દ અિધવેશનના યજમાનપદ અમાર આટસ ફક ટ નો ત વ ાન િવભાગ હતો. થળ હ ું

કાયાવરોહણ(કારવણ). આ અિધવેશન િવભાગના અ યાપકો, િવ ાથ ઓ

ણ દવસ માટ યો

.ું સમ

ુ રાતનાં િવિવધ કૉલેજના ત વ ાન જ

ણ દવસ સાથે રહતા, સાથે જમતા ને દવસના બે સેશન દરિમયાન ચચા

કરતા. કટલાક અ યાપકો તેમજ િવ ાથ ઓ પોતા ુ ં રસચ-પેપર વાંચતા. યારબાદ તેના પર

ો ર થતી.

ૂછ ને ર ડરને

ું વી નાખવા ુ ં બ ુ ગમ .ું ઝ

ુ રાતથી દવેસાહબ િવ ાથ ઓની ફોજ લઈને વડોદરા આ યા હતા, ઉ ર જ

માં બે તેજ વી છોકરા-છોકર એ

મને પહલેથી જ પેપર- ર ડગ કરવાની સાથે



પણ પેપર- ર ડગ ક ુ હ ું : એક હતો બરન જોષી ને બી તાળ ઓનો ગડગડાટ. તૈયાર

હતી કાજલ પંડ ા.

ું દર હતી એમાં બેમત ન હ, પરં ુ મારા વભાવ

એક લીટ મ પકડ લીધી હતી, તેને લગતો

, તાળ ઓ શ ુ થઈ ક તરત મ

થમ બરને પેપર વાં માણે

.ુ ં

ુ ં ઊભો થયો ને તેની

ૂછ લીધો. સભા ુ ં યાન

ં નથીÕ- આ વાતને મ પડકાર . બદલા .ુ ં Ôલ કરને સંગીત સાથે રિતભાર સંબધ બી

દવસે સવાર મારા આ યની વ ચે

ું

ને પહલા

ારય મ યો નથી એ કાજલ મારા માટ ના તાની

ડ શ તૈયાર કર ને લાવી હતી. અમે બ ેએ રસ ૂવક ચચા કરતા-કરતા ના તો ગયા. બપોર જ યા બાદ આરામ કરવાને બદલે કાજલે મને

ૂચ

ૂરો કય . અમે િમ ો બની

,ુ ક “તમે યજમાન બ યા છો, તો

કાયાવરોહણના મં દરો મને બતાવો.” કાજલ ડભોઈની વતની હોવાથી વડોદરા જ લાથી એ અ ણી ન હતી, એ વાત એણે મારાથી

પાવી. અમે બી ુ સેશન શ ુ થતાં

મલકની વાતો કરતા ર ા,

ુ ી એક પછ એક મં દર ફરવાને બહાને અલકધ

માં જૉ સ, ઉખાણા, મ ક-મ કર , પોતાના શોખની વાતો વગેર હ ુ. છે લા 10

દવસે િવદાય

માણમાં વ ુ િવ ળ બની હતી,

સંગ આવીને ઉભો ર ો. કાજલ

ુ ાર િનલપ હતો. બસ ઉપડતા પહલા લગભગ પાંચેક વખત એણે મને અ સ બદલ એ ુ ઃખી છે એમ જણા

.ુ

ુ ં કાંઈ સમ યો ન હ ને એક

ું

યાર

ુ દા- ુ દા શ દો ારા,

ુ ુ ષ-

ૃિત

ટા પડવા

ુ ટ ન ઔપચા રકતા ગણીને “મને પણ ુ ઃખ

થાય છે .” એમ જણાવતો ર ો. મા ંુ મોસાળ ઉ ર

ુ રાત ુ ં મહસાણા શહર હોવાથી, ને માર માસીઓ તેની આસપાસના શહરોમાં જ રહતી જ ુ ં યાં ફરવા જતો. માસીને યાં ગયો, બે દવસ ર ો, ને અચાનક મને યાદ

હોવાથી દવાળ વેકશનમાં આ

,ુ ં ક કાજલ પણ આ જ શહરમાં રહ છે . િવ તાર પણ યાદ આ યો, મને થ ,ુ ં એકલો ઘર બોર થા ટો મારતો આ ,ુ ં શ

શહરમાં ઘર

ાં?” માર ગણતર મા

ૌઢ બેનને

ૂછ ,ું “કાજલ પંડ ા ુ ં

ૂ રથી જોઈને જ પાછા ફર જવાની હતી. પણ

ૂછતાની સાથે જ

છે , કાજલ મળ પણ ઘરને

ં તો

ય. ર તામાં એક

બકર ડબામાં આવી ગઈ, કારણ ક એ બેન બી ુ ં કોઈ ન હ પણ કાજલના મ મી હતાં. મને કહ, “આવોને, ાંથી આવો છો?” મ માર ઓળખાણ આપી, ને

ૂછ ,ું “કાજલ નથી?” “એ કૉલેજ ગઈ છે .” એમણે ક .ું મ

ું એના મ મી કહ, “પેપરની તૈયાર કરવા એના સર એને ૂછ ,ું “કમ, એની કૉલેજમાં વેકશન નથી પડ ?” આ

ખાસ બોલાવી છે , આવતી જ હશે.”

કાજલને બે બહનો હતી, ભાઈ ન હતો. કાજલ આવી. અમે વાતો કરતા બેઠાં. થોડ વારમાં એના મ મી બહાર ું ન સમ ય એમ કહવા લા યા, “તમારા માસીના ઘર િવશે

જઈને આ યા, પછ મને ચો

ણી આવી. તેઓ

સારા છે .” મ િવચા ,ુ કાજલના ઘરના સ યો, પોતાના પ રચીતો સ જન હોય એની તકદાર રાખે છે . તેઓ મને આસાનીથી છોડવા તૈયાર ન હતા. કાજલ મને કહ, “આપણે બરનના ઘર જઈ આવીએ.” અમે, ,ુ ં કાજલ ને એની એક બહન ર માસીએ જમવા ુ બના

ામાં બરનને મળ ને પરત આ યા. તેઓએ મને જમીને જવાનો આ હ કય . “મારા ુ ં હોય, એ બગડ.” એમ જણાવી

માસીના ઘર આ યો. બી

દવસે કાજલના પ પા સાથે

દવસે જમવા આવવા ુ િનમં ણ વીકાર

ુ ં બી

ુ ાકાત થઈ. તેઓએ Ôનવરા ીના ઘ ઘાટની મને લ

એલજ છે , આપણે યાં ટિમનોલો નો અભાવ છે ...Õ વગેર વાતો કર . જ યા બાદ કાજલ મને બ ર

ુ ી આવી, કારણ ક યાર બાદ અમે મળવાના ન હતા. ધ

લ યો, યાર મને એમ હ ું ક તમને તમારો જવાબ આ યો યાર મને લા ક ા બાદ પણ ુ ં ખરા દલથી ક ુ ં

ટા પડતા પહલા એ મને કહ, “મ તમને પ

ભાવીત કર શકાય એ માટ ,ું ક

કુ વા છે ક

ૂરતી વાતો મ પ માં લખી છે . પરં ુ

વનમાં પહલી વાર મારાથી ચ ઢયા ું કોઈ મને મ

ુ ં છે .” આટ ું

ં ક ુ ં એની વાતનો મમ યાર સમ યો ન હતો.

પ રષદમાંથી

ટા પડ ા બાદ અમારો પ - યવહાર ચા ુ જ હતો. તેના ઘર જઈ આ યા બાદ કાજલનો એક



માં એણે મને લ

આ યો,

સરના ુ પણ તેણે મને આ એટલે,



ુ ં હ ,ું ક તે ઉનાળા વેકશનમાં વડોદરા રોકાવા આવવાની છે . તેના સગા ુ ં

ુ ં હ .ું મ િવચા ુ ક આમાં માર તો ક ુ ં કરવા ુ ં છે જ ન હ. કાજલ વડોદરા આવશે

ુ ં એના શહરમાં ગયો હતો યાર એના ઘર પહ ચી ગયો હતો એમ, એ મારા ઘર આવશે. મ હના

બાદ મને થ ,ું કાજલ વડોદરા આવવાની હતી તે ુ ં

ુ ં થ ?ું મ એને પ

“મને આવી મૈ ીમાં કોઈ રસ નથી.” તો યે મને કાંઈ સમજ ન પડ .

11

લ યો. એણે જવાબમાં જણા

,ુ ં

ઘણાં વષ બાદ એક પ રચીતના દ કરાના લ ન સંગે એક ન હતી. આ ઘટના બ યા બાદ ઘણા મ હને મને યાદ આ

ી મને જોઈને કમ મલક રહ છે એ સમજ પડતી ,ુ ં ક એ તો કાજલ હતી. સાથે-સાથે સમજ પડ ગઈ

ક તે પરણીને વડોદરામાં મારા જ િવ તારમાં સેટલ થઈ છે . ુ ં તેના ઘરના સરનામાથી અ ણ સરના ુ

ં પણ તે મા ંુ

ણે છે . તેને એક દ કર પણ છે અને મ હને બે- ણ વાર અમારા ઘર આગળથી પસાર થઈ

પણ મને મળવા આવતી નથી કારણ ક તેને “આવી મૈ ીમાં

ય છે

ાં રસ છે ?”

...ને ુ ં બચી ગયો

10 નાર ર તીથના નમદા કનાર ર ા હતાં. મને એવો

ુ ં નદ માં નહાતો હતો. સાથીિમ ો પણ પોતપોતાની ર તે નાનનો આનંદ લઈ

યાલ હતો ક નદ ના પાણીમાં આડા પડ ને

ાસ રોક એ એટલે શર ર પાણીની સપાટ

પર તયા કર પણ પાણીમાં ુ બે ન હ. કમરભેર પાણીએ નદ માં આડો પડ ને ુ ં પર આવ ું અને

ાસ રોકતો તેથી શર ર સપાટ

ાસ લેતો એટલે પગના ભાગેથી શર ર પાણીમાં પડ જ .ું વારં વાર આવી રમત કર ને

ું

ં ની કરામતનો આનંદ લઈ ર ો હતો. કનાર વહણ બલ ુ લ હ ું જ શર ર અને નદ નાં પાણી વ ચેના સંબધ ન હ તેથી મ ન ાસ રો

ો એટલે શર ર સપાટ પર તરવા લા

પડ ો ર ો. થોડ વારમાં ચમ

ાસ રોક શકાય તે ચકાસ .ુ ં મને તરતા આવડ ું ન હ .ું

ુ ાં વ ુ કટલો સમય ક ુક વ મ

.ુ ં વ ુ સમય

ાસ રોકવાની ફાવટ હતી એટલે સપાટ પર

ાસ લીધો એટલે શર ર પગના ભાગેથી પાણીમાં ગ .ુ ં પરં ુ આ

ુ ં થ ?ુ ં

ું

ું ું મા ુ ં ુ બી ો, ગભરાયો. કમરભેર પાણી આગળથી ઘ ડયાળના કાંટાની માફક શર ર ખસ -ખસ



ડાણમાં આવી ગ ુ ં હ .ું મ વ થતા ધારણ કર . પાણીના તળ યે બે પગ વડ દડકાની



એટલા પાણીના

ધ ો માર ને સપાટ પર આવવાની સાથે-સાથે કનારા તરફ મ જો ુ ં અને મને જણા ુ ં ક મદદ માટ

ાંસી દશામાં જવા લા યો. સપાટ પર આવીને

ુ ો પાડ ને શ ત વેડફવી યથ ગણાશે. માટ કનારા તરફ આવવાનો મ

ય ન છે એ ચા ુ રાખવાની જ ુ ર છે . વારં વાર તળ યે ધ ો મારતો મારતો કનાર આવી ગયો. જો મે વ થતા

ુ ાવી હોત તો આ મ

સંગ લખવા માટ હયાત ન હોત.

11

િનદ ષ મૈ ી

િવ ાનગર કૉલેજમાં એસ.વાય. બી.એ.માં સાઈકોલો

વેશ મેળ યા બાદ અમારો માઈનોર સ

હોવાથી ર ના ભ સાથે માર દો તી થઈ ગઈ. ચરોતરના એક નાના નગરથી ર ના આવતી ને ુ ં

વડોદરાથી અપ-ડાઉન કરતો. અમે ર સેસમાં અથવા બેકર

યાર વગમાં આજ

િપ રયડમાં અથવા મન કર યાર નાનાબ રના એક

ટોરમાં પફ ખાવા જતા. વેકશન પડ એટલે અમે પ

પોિપ સની

ટ(ગૌણ િવષય)

યવહારથી સંપકમાં રહતા. કૉલેજ ચા ુ હોય

ોફસર આવે તે પહલા અમે થોડ હસી-મ ક કર લેતા. મને યાદ છે એક વખત મ પારલે ુ વાની ગોળ તેના મ મા સ

ુ અને ર ના એને ચાવી ગઈ હતી. મ એને ક ,ું “ખર છે ક

,ું મ

ુ ી કોઈ છોકર ને ગોળ ચાવીને ખાતાં જોઈ નથી.” જવાબમાં એ હસી પડ હતી. અમારા િવચારો ધ 12

મળતા આવે છે ક કમ એની પરવા જ કોને હતી ? અમારો મન-મેળ ગજબનો હતો. કદાચ એટલે જ ટ .વાય.બી.એ.માં અમે આ યા યાં તો તેના સગાઈ-લ ન પતી ગયા.( ુ છ સમ ?) સાસર િવ ાનગરમાં જ હોવાથી કૉલેજનો અ યાસ ર નાએ ચા ુ જ રા યો હતો આથી અમારો પફ ખાવા જવાનો

ો ામ એવો ને

એવો હતો. એક વખત બ રથી કૉલેજ પાછા ફરતા એણે મને ક ,ું “ક પેશ, લોકોએ કોઈ દવસ હોય, જોને કવા ધાર -ધાર ને માર સા ુ ં

ે ન ટ

ી જોઈ જ ન હ

ુ એ છે ?” મ એને ક ,ું “આપણે લગભગ દોઢ વષથી સાથે ફર એ

છ એ યારથી જોનારા જોયા જ કર છે , પણ તને કોઈ દવસ ખબર પડ ? ખરખર તો તાર આ અવ થાને ું પોતે જ

કારણે

ું ાય છે તેથી ઝ

ું બી ની ન ધ લેવા લાગી છે . આપણે વાતોમાં મશ લ ુ રહ એ, તારો

ો લેમ સો વ થઈ જશે.” ઘણીવાર

ુ ં ર ના સાથે એના ઘર(સાસર) જતો,

ારક જમતો પણ ખરો. ર નાના

સા -ુ સસરા અમાર સાથે વાતોમાં જોડાતા પણ ખરા. એક વાર મ ર ના પાસે એના પિત ુ ં કસેટ કલે શન જોવા માં

ુ ં તો મને ધ બો માર ને હસી પડતાં એ બોલી, “મારા ÔએÕ પાસે મા

ર નાની

ઠાણી જોબ કરતી હતી આથી ઘરના વડ લોનો આ હ હતો ક ર ના

લે. ર નાએ જો ુ ં ક ઘર સંભાળનાર કરતાં કમાનાર ુ ં મહ વ વધી

હા ય કસેટો જ છે .” ે

ુ શન બાદ ઘર સંભાળ એ

ય છે તેથી પો ટ ે

ુ શન માટ અને એ

યારબાદ જોબ કરવા માટનો પોતાનો િનણય અફર રહ એ માટની શ ત એણે માર સાથે ચચા કર ને મેળવી હતી. મ એને બનવા માંગે છે .

ૂછ ું હ ું ક એ

ુ ં બનવા માંગે છે ,

ના જવાબમાં ર નાએ જણા

ુ ં હ ું ક એ પોલીસ ઈ પે ટર

ુ ં એનો જવાબ સાંભળ ને હસી પડ ો હતો. હાલ િવ ાનગરની એક શાળામાં ર ના ટ ચર છે ,

ુ છે . શ

12

અમદાવાદ ક ડકટર

આ ટોડ યાથી વાડજ જવા માટ

ુ ં િસટ બસના પાછલા દરવા થી ચઢ ો ને બેસવાની જ યા ન હોવાથી

ન કની એક સીટ પાસે ઉભો ર ો. આગળથી ક ડ ટરભાઈ ઝડપથી પાછળ આ યા અને અ ય સાથે મને કહતા હોય એ ર તે બસમાં આગળ વધવાની પાસે

ુ ં ઊભો હતો યાં મ જો .ુ ં એક

ીગૌરવ માટ

ુ ાફરોની સ

ૂચના આપી. બે- ણ વખત મને ક ું એટલે

સીટ

ુ ાન બહન યાં બેઠ હતી. અમદાવાદ શહરના ક ડ ટરભાઈઓ વ

ત છે એવી માર સમજ છે . તો ુ ં પણ સ જન

આગળ જવાનો આ હ કર છે ? આમ િવચાર ને

.ં શા માટ ક ડ ટર મને એ સીટથી ખસીને

ુ ં યાં જ ઊભો ર ો. આ હ છોડ ને ક ડ ટર આગળ ટક ટ

આપવા જતા ર ાં. વાડજ ઉતર ને ચાંદખેડા જવા માટ બસ- ટ ડ પાસે ચમ

ો. મા ંુ પાક ટ ચોરા ુ ં હ ું ને મને

આવે તે “વાડજ જશે, ચડ

!

ુ ં ઊભો ર ો. સહજ મારો હાથ ખીસામાં ગયો ને

ાન થ .ુ ં આ ટોડ યા ટ ડથી, શા માટ એક શ સ

ું

બસ

વ” કહ ને તેમાં ચઢ જવાનો મને આ હ કરતો હતો? પાક ટચોર રોજ આખો

દવસ બસમાં ચઢ-ઉતર કરતા હોવાથી ક ડ ટર તેને ઓળખતા હોય પરં ુ કાંઈ કર શક ન હ. 13

ુ ાફર ુ ં સ

પાક ટ ચોર ને પાછલા દરવા થી ચા ુ બસે ઉતર જવા ુ ં ચોર માટ આસાન હોય છે તેથી ક ડ ટર, ુ ાફરોને સ મને

ટું ાતા બચાવવા તેઓને આગળ વધવાની

ૂચના આ યા કર. મારા

ટું ાતો બચાવવા ક ડ ટરભાઈ મને આગળ વધવાનો આ હ કરતા ર ા અને ુ ં

ઊભો ર ો. છે વટ Ô

ું

ેરાઈને

યે સ ભાવનાથી

ુ દો જ અથ લઈને યાં

ુ ાફર ુ ં ભા યÕ એમ િવચાર ને ક ડ ટર આગળ જતા ર ા ને સ

બનવા ુ ં હ ું તે

બનીને જ ર .ું મા ંુ પાક ટ ચોર ને ચોર પાછલા દરવા થી ઉતર ગયો.

13

પ િમ

િવ ાનગર આટસકૉલેજમાં એસ.વાય. બી.એ.માં અ યાસ કરતો હતો યાર બી ન

ક ુ હ .ું એ દરિમયાન એક

ટમમાં મ હો ટલમાં રહવા ુ ં

ુ રાતી મેગેઝીનમાં આવતી ‘પેન ડ’ નામની કૉલમ જ

પોરબંદરની મીતા પ િમ ો બ યા હતા. મીતા અને તેના િપતા ુ ં આ ું નામ Ôમીતા શામ િમતાએ મને

ુ કાન ુ ં સરના ુ ં આ

બાદ એનો મારા પર પ પ

આ યો,

ું હ ું ને યાં પ

લખવા જણા



દામ

ુ ં છે એ જ ફર થી લખ

રા ણી.Õ

લ યો. થોડા સમય

ું હ ,ું ક “મ તને ન ુ ં સરના ુ ં આ

માં એણે મને જણા

લખ , ને હા, પહલા પ માં ત

ુ ં હ .ું મ યાં પ

ુ ં અને

ારા

ુ ં છે , યાં

કારણ ક તારો પહલો પ

તો મારા

િપતાનાં હાથમાં આવી ગયો હતો તેથી તેમણે મને માર માય છે અને પ

તો મને આ યો જ નથી.

મને પહલા પ ની વાતો જ ુ રથી લખ .” મ એને લ

‘કમ છો, મ



,ુ ં “મ પ માં મા

ુ ં ન હ ,ું પણ છે લે ‘લી. ક પેશની વીટ યાદ.’ એમ લ

ુ ં હ ,ું

ું મને ું ખાસ

માં’ િસવાય કંઈ જ

કોઈ પણ િપતાને ઉ કર

કુ વા માટ

ું ૂર ું હ .” મીતાએ

ન ુ ં સરના ુ ં શો

ું હ ું એ અફલા ન ુ હ .ું બહારગામથી ટપાલ સીધી ર વે ટશન પર આવે.

એટલે એણે પોતાની એક બહનપણી ક પના પરમાર ારા એના ભાઈ અિ ન પરમારને સા યો હતો,

ર વે

ટશને ટપાલ િવભાગમાં કામ કરતો હતો. મીતાને પોરબંદરની એક પણ પો ટઑ ફસ ક એના એક પણ ુ ાનીનાં ઉછાળા કવા તોફાની હોય છે ! યારબાદ વ

ટપાલી પર િવ ાસ ર ો ન હતો, ડાયર ટ ડાય લગ !

અમાર પ યા ા સરળતાથી ચાલવા લાગી, તે છે ક એના લ ન થઈ ગયા યાં થઈ ગયા એટલે

ુ ં સમ

ગયો ક એ

ુ ી. એના પ ો આવતા બંધ ધ ૂલી ન હ હોય એટલે

ાંક ગોઠવાઈ ગઈ છે . એના પ પાનો માર એ

એણે મને એના લ નમાં બોલા યો ન હ. જો ક, અગાઉ એણે મને પોરબંદર, રાજકોટ

વા થળોએ

ુ દા- ુ દા

બહાના હઠળ અનેકવાર બોલા યો હતો. મીતા મને કહતી, ક “ઈ ટરકૉલેજ રાસ-કો પટ શનમાં પાટનરની મને જ ુ ર છે , તમે આવો” વગેર. . . લાઈફ-પાટનર શોધતી હતી,

યાર ુ ં અ યાસ

ુ ં એને લાંબા-લાંબા પ ો લખતો, તારા પ ો અમદાવાદ ચા

ુ ં જઈ શ ુ ં એમ ન હતો કારણ ક મીતા સામા ય ભારતીય છોકર ની

યાર એ

વા હોય છે , એક

“યાર, આ વખતે અસલ પોરબંદરની



યે કિમટડ હતો. આથી અમે અમાર ર તે સાચા હતાં. ૂબ જ

ૂ ા પ ો લખતી. આથી મ કોમે ટ કર હતી, “ડ યર, ંક

ટુ ં ડો પીઓ, યાં તો કપ ુ ં તળ

લ કપ કૉફ પીવડા ુ ં 14

ુ ં દખાય.” જવાબમાં મીતાએ

.ં ” એમ કહ ને લાંબો પ

લ યો હતો. એક

વખત એણે મને

ડિશપની

યા યા લખીને મોકલી હતી. ઘણા સમય બાદ મને ખબર પડ હતી ક એ ુ ં ક એણે એ યા યા મેળવવા માટ કટલો પ ર મ કય હશે. મીતાએ

યા યા કોણે કર છે . યાર મને સમ ું ક

ુ ં ફ લોસોફ િવષય સાથે બી.એ. ક ંુ

ં એટલે એણે

ેટ

ીક ફલોસોફર સો ટ સે કરલી

ડિશપની

ની સાથે જોડાય છે એનામાં સમરસ થઈ જવા ુ ં એ

યા યા મને મોકલી હતી. ખરખર, ભારતીય છોકર ુ સામ ય ધરાવે છે . અદ ત

વી દ ટ તેવો ુ ં

14

સિવતા, અમારા ઘરની કામવાળ બાઈ. સદાય હસતી. એને બોલીને અથવા ઘરના

ી-સ યોને અડપલા

કર ને વાર ઘડ એ તેમની સાથે મ તી કરવા જોઈએ. કોઈ વાર એ કામ પર ન આવી હોય તો એના ઘેર જઈને એને લઈ આ .ું એક દવસ એ કામ પર આવી અને કારણ

ું

ૂ ર પર ટ

ૂબ હસવા લાગી. મ એને હસવા ુ ં

ૂછ ું તો જવાબ આપવાને બદલે એ વ ુ જોરથી હસવા લાગી. પછ કહ, “ક પેશભાઈ, કાલે તમે મને

લેવા આ યા તે જમાદારનો સ પહર ને આ યા હોત તો બ ુ મ

પડ

ત.” મ

ૂછ ,ું “કમ?” તો કહ, “તમે

સાદા કપડામાં આવો છો તો પણ તમને પોલીસવાળા સમ ને અમારા વાસ(રહઠાણ)નો કલાલ(દા ુ ગાળ ને વેચનાર) એનો બસો-પાંચસો લીટર દા ઢોળ નાંખીને માટલાં ફોડ નાંખે છે , તો જમાદારના ુ ં કર?” મને થ ,ું માર ભારખમ કાયા ને ચહરા પરની ગંભીરતા જોઈને કોઈને



િમ લટર ના

ુ ાનો મને િસિનયર સમ ને સલામ ઠોક છે . વ

ારક બાથ મ તરફ જતો હો ફયા કરતા

ુ ાફરો, સ



સમાં આવો તો

ુ ં જમાદાર લા ું

,ં તો

ારા અપ-ડાઉન કરતો યાર ચા ુ

નમાં

તે વખતે ડબામાં ટક ટ વગરના, એક જ યાએ બેસવાને બદલે આમ-તેમ

ન ધીમી હોય તો મને જોઈને ડબામાંથી

ૂ પડતા, અ યથા મને સલામ ઠોકતા તો દ

કોઈ “કમ છો સાહબ?” કહ ને લાગવગ લગાવતા. કૉલેજમાં તો વળ

ુદ જ

થિત હતી. ટ પરર લે ચરર હોવા છતાં

કૉલેજમાંથી આવેલા માણસો ટાફ- ુ મમાં સીધા તેઓને માર બા ુ માં બેઠલા મારા હડ

ુ ં યાં બેઠો હો

િુ નવિસટ -ઓ ફસમાંથી અથવા બી

યાં મને હડ સમ ને મળવા આવી જતા. ુ ં

ો.દવેસાહબને મળવા ુ ં કહતો. આ

ૃ ય જોઈને હ દ િવભાગના હડ

ો.ભ સાહબ મોટથી બોલતા, “સોનીસાહબ હડ લાગે છે અને દવેસાહબને તેઓ ઢાંક દ છે .” તે વખતે ુ ં ગાંગો તેલી ને રા

ભોજ ુ ં ૃ ટાંત મનોમન યાદ કર લેતો.

એક વાર ભાલેજ ન કના એક પગદં ડ ની બા ુ માં એક

ણ કલોમીટર પગે ચાલીને જતો હતો યાર

ં ડ ની બહાર ગર બ માના ખોળામાં કોક ુ ં વળ ને બેઠલો પ

પસાર થવાની સાથે દબાતા અવા મા ુ ં

ત રયાળ ગામડાં તરફ

એની માને કહતો હતો, “કવડો મોટો રાખસ(રા સ)

ુ ાવીને એ છોકરાના ચહરાના ભાવ વાંચવાની કોિશશ કર હતી. મ

15

ૂકલકડ છોકરો મારા ય છે !” મ ધીરથી

15

અ યાયનો

એમ.એ. ફાઈનલયરની ઈ ટનલ એ ઝામ આપવા માટ અમે પર સાથે પર

ાથ ઓને ખખડાવવા ુ ં ચા ુ કર દ

ભરવા ુ ં શ ુ કર દ

.ુ ં દરક પર

િતકાર ાખંડમાં બેઠા હતા.

ુ રવાઈઝર આવતાની પ

ાથ ને આ સર કુ મળ ગઈ, અમે એમાં િવગતો

ું છતાં તેઓ ુ ં ઘાંટાઘાંટ કરવા ુ ં બંધ થ ુ ં ન હ એટલે મ પાછળ ફર ને એમની સા ુ ં

જો .ું એમણે મને પણ કોઈ અપશ દ કહ ને ટપાય . ુ ં શાંત ર ો. એક પેપરની પર નામ

ૂર થતાં ટાફ- મમાં જઈને



ુ ાન વ

ુ ં એ પડછંદ

ૂછ ો. “તમારા િવ ુ

ૂછ .ું “ ુ ં કામ છે ” – એમણે સામો

િ

ા યાપકને જઈને મ યો ને એમ ુ ં

સપાલને માર ફ રયાદ કરવી છે .” –મ

ક .ું તરત જ ઊભા થઈ જતાં એમણે મને ક ,ું “નામ જ શા માટ, ચાલ, પર

ાિવભાગની ઓ ફસમાં ગયા અને

કરવા ુ ં ચા ુ કર દ

.ુ ં પર

ુ ં ફ રયાદ ક ંુ એ પહલાં જ એમણે માર િવ ુ

ાની કામગીર ચા ુ હતી તેથી

અમને બ ેને પોતાની ઓ ફસમાં બોલા યા. યાં પણ ા યાપક અમને પર

ા આપવામાં બ ુ તકલીફ પડ છે .”

આચાય ીને ફ રયાદ

ૂર વાત સાંભળ શકાય તે માટ િ

સપાલે

ા યાપક વરસી પડ ા. યારપછ મ ક ,ું “સર, આ

ુ રવાઈઝર તર ક પેપર શ ુ થતાંની સાથે જ બનજવાબદાર પ

કરનાર િવ ાથ તેજ વી છે અને તે કામ કર

ુ ં અમે ુ ં પણ તાર સાથે આ .”

આચાય ીએ

ૂવક વતવા ુ ં રા

ું છે તેથી

ા યાપકને ટકોર કરતાં ક ,ું ક “ફ રયાદ ા યાપક તર ક

યાર એમ.એ. િ િવયસમાં હતો યાર આપણી કૉલેજમાં

કુ વાની

ૂ ો છે તેથી આપણે તેની અવગણના ન કર શક એ.” તેમ છતાં આખો કસ ઉડાડ

ગણતર થી એ

ા યાપક મોટ-મોટથી

16

ે માં બોલતાં-બોલતાં ઓફ સની બહાર નીકળ ગયા.

લાગણી અને િવચાર

અચના પાઠક ને

ુ ં બાળપણના િમ ો. મોટા થયા પછ પણ પર પર ુ ં આકષણ ઘટ ું ન હ .ું અચના

ુ જ બ

ું દર તેમજ સં કાર હતી. તેની અને તેના મ મી-પ પાની ઈ છા હતી ક અચનાના લ ન માર સાથે થાય. ભારતીય સં ૃિતની િવચારધારામાં િન ઠા ધરા ુ ં પ પા મારા

ા યાપક

ુ ં દબાવીને બેઠો હતો. અચનાના

ીપંડ ાસાહબને મળ ને મારા પર દબાણ લા યા. મ તેઓને જણા

લ નો સમાજ માટ હતાવહ નથી તેથી હતા. તેઓએ મને જણા પર યો હતો, તેથી તેઓ

ું ક

તર ાતીય

ુ ં અચના સાથે લ ન ન હ ક ુ . પંડ ાસાહબ મારો ચહરો વાંચી ર ા

ું ક તેઓનો નાનો દ કરો પોતાના િપતાની ઈ છા િવ ુ

વ ણક

ાિતની છોકર સાથે

ુ ઃખી હતા. અચનાના મ મીના કહવાથી અમારા આ યા મકપથના માગદશક

િ વેદ ભાઈએ મને લ ન માટ ÔહાÕ કહવા જણા એક દવસ અચના એની મોટ બહન ના જવાબમાં મ જણા

ં આથી માર ઈ છાને

.ુ ં ુ ં મૌન ર ો.

ા સાથે મારા ઘર આવી.

,ું ક અચના નોકર છોડ દ તો 16

ુ ં લ ન ક ંુ .

ાએ મને ÔનાÕ પાડવા ુ ં કારણ ા કહ, “તમા ંુ

ૂછ ,ું

વન સરળતાથી

ું

પસાર થઈ શક એટ ું બે ક બેલે સ બતાવ તો અ ુ અ યાર જ નોકર છોડ દશે.” મને ખબર હતી ક વીસમી સદ ના

ત ભાગમાં આઈ.સી.ડબ

.ુ થઈને એલ.&ટ .

નોકર ન જ છોડ. આથી જ મ તેઓ સમ

વી કંપનીમાં વીસ-પ ચીસ હ ર કમાતી છોકર ,

આવી શરત રાખી હતી. યારબાદ અચના ને

ા ભાર હયે ઘરથી

ચા યા ગયા હતા. તેઓ ુ ં દલ ુ ભવવા બદલ મને પણ ુ ઃખ થ ુ ં હ ું ને અચના માર બની શક એથી પણ ુ ં ુ ઃખી હતો. પરં ુ મારા

17 પો ટ ે

વનસં ગની ન હ

વનમાં લાગણીઓ પર હંમેશા િવચારોએ િવજય મેળ યો છે .

ગજબની છોકર ુ શન બાદ એ

ભણતી ધનાઢ

ું કર ું એ િવચારતો હતો યાં વડોદરાના મકર રુ ા િવ તારની બારમાં ધોરણમાં

ુ ાન બઝનેસમેનની લીમ વ

ું દર છોકર રચનાને ઘર જઈને ભણાવવા ુ ં થ .ુ ં ઘરમાં જ,

એણે એકલીએ જ માર પાસે ભણવા ુ ં હ ું છતાં રચના, કોઈ પાટ માં જવા ુ ં હોય એમ તૈયાર થઈને બેસતી. એનાં મ મીએ મને ક ું હ ,ું ક એક વષ બાદ રચનાને થયેલી રચના આ વખતે પાસ થઈ

ુ ઝક કૉલેજ જોઈન કરવી છે તેથી ગયા વષ નાપાસ

ય એ જ ુ ર છે . રચનાના પ પા એના મોટા ભાઈ

વા વ ુ લાગતા

હતા. તેઓ પોતાની ઑ ફસ જતા ર ા બાદ મ રચનાને ભણાવવા ુ ં શ ુ ક ુ તે જ વખતે એના મ મી ઘરના દરવા ને બંધ કર ચાર-પાંચ બંગલા લા

ૂ રની પડોશણને યાં ગ પા મારવા ગયા યાર મને થો ુ ં િવ ચ

.ુ ં

રચના ુ ં યાન ભણવામાં ઓ ં હ .ું એ મને બી

જ વાતોએ ચડાવવાની હમતભર કોિશશ કરતી. મને કહ,

“વીકએ ડમાં અમે અમારા ફામહાઉસ જવા ુ ં પસંદ કર એ છ એ.” મ એની વાત પર યાન ન આ

ુ ં તો થોડ

વાર બાદ એ મને કહ, “સર, તમને નથી લાગ ,ું વાતાવરણ થો ુ ં બોર થઈ ર ું છે .” મ ક ,ું “માર ુ ં બદ ુ

સમ વવાની ટાઈલ

.ં ” કટલીક પળો વી યા બાદ રચના મને કહવા લાગી, “સર, મને તો એવા

િવચારો આ યા કર છે , ક તમે બાઈક લઈને જતા હો ને

ું

ુ ટ પર તમને સામે મ ં. પછ આપણે યાં

થોભીને વાતો કયા જ કર એ. મારા અગાઉના સર સાથે ુ ં ર તામાં આવી ર તે થઈ ગઈ ક આ એક ÔકસÕ છે તેથી ુ ં એને ભણાવવા ુ ં બી

ૂક ને મારા ઘર આવતો ર ો.

દવસે એમ િવચાર ને ગયો ક, બ ું ઠ ક થઈ જશે. આગલા દવસની

એકલા બેઠાં. રચનાને આ વશી ૂત થયેલી એ

ૂબ વાતો કરતી.” મને ખાતર

મ જ અમે બે આખા ઘરમાં

મ કોઈ મોકો ન આ યો. પણ વશ થાય તો રચના શાની? બાઈકના અવાજથી

ૂબ જ ઝડપથી દરવાજો ખોલીને બાઈક-સવાર છોકરાને

આવી. વીખરાયેલા વાળ, મેલાં-ચોળાયેલાં કપડાં, ફાટલાં લઈને દ વાન પર બેસીને રચનાને

ૂરવા લા યો. પગના

ૂમ પાડ ને પોતાના ઘરમાં લઈ

ૂટવાળો છોકરો એના મવાલી

વા બે સાગર તને

ૂઠાથી શ ુ કર ને એણે રચનાને

ખોથી પીવા ુ ં

શ ુ ક .ુ મ રચના સા ુ ં જો ું તો એ પણ અજબના નશાભર હાલતમાં જમીન પર નજર ખોડ ને બેઠ હતી. આથી વ ુ મા ંુ , એક િશ ક ુ ં અપમાન બી ુ ં ક ુ ં હોઈ શક? ુ ં ઉઠ ને ચાલતો થયો. રચનાનાં પ પા ઘર આવે એટલે ફોન પર અ યંત કડક શ દોમાં ખખડાવી નાંખવા એમને એટ ું જ કહ શ

ુ ં બેતાબ હતો. મા ંુ મગજ ફાટ ું હ .ું ફોન પર

ો, ક “ ુ ં કાલથી ન હ આ .ુ ં ” “શા માટ?” એમણે 17

ૂછ .ું મ ક ,ું “તમાર દ કર ને

ૂછ લેજો.” ને મ ફોન કટ કર નાં યો. અવારનવાર ખાણી-પીણીની

યાફત ઉડાવતી, શોિપગ પાછળ

ુ ં રચનાને માંડવી િવ તારમાં એની બહનપણીઓ સાથે

ુ િપયા ખચતી જો

.ં જો ક મારો રચના

યેનો રોષ

ચા યો ગયો છે .

18

ભ તાણી

િવ ાનગર કૉલેજમાં ટ પરર લે ચરર હતો યારની વાત છે . માર ઈન

ારા અને આણંદથી િવ ાનગર ર

ઊભો હતો યાં ન આવી. યાર આ

નમાં

ુ ં આ ુ ં િવચારતો

નમાં ચઢ ને ઊભો હતો. પછ મને ખબર પડ ક

વેશ થઈ ગયો છે . હવે

ુ ં ? T.C.આવે એટલે દં ડ ભરવાની તૈયાર

ું ઝવણ પારખીને એક મજ ૂત બાંધાનો

રાખવાની રહ . મારા ચહરા પરની વયનો

ામાં જવા-આવવા ુ ં થ .ું ઘર પરત આવવા માટ આણંદ ટશને

ણીતી ‘ભ તાણી’ લોકલ ન ટશને આવીને લગભગ અડધો કલાક ઊભી રહ

ન તો તરત જ ઉપડ .

ૂલમાં એ સ ેસ

મારાથી

ીસની હતી. વડોદરાથી આણંદ

ુ ં તેમાં ચઢવા ગયો ને તરત જ તે ઉપડ . મને નવાઈ લાગી. સીઝન ટક ટ(પાસ)

ધારક (અપડાઉનવાળા) માટ છે

મર

ચો, લગભગ પી તાલીસની

ૂ માં વાત કર . એણે માર વાતમાં ુ ાન માર ન ક આ યો. મ એને ંક વ

નની આવવાની ક ઉપડવાની કોઈ

રુ ાવતાં મને ક ,ું ક “આ

હરાત ટશને માઈક પર થઈ નથી તેથી તમારાથી આ

ુ ં એ મને કહ, “તમે ઉપરની સીટ પર ચઢ ને ?

વાંક બ ે પ ે છે . હવે

ૂર

ન હ આવે.” મ ક ,ું “ પાવા ુ ં મને ન હ ફાવે,

થાય તે ખ ંુ .”

ૂઈ

ૂલ થઈ છે .”

વ, T.C.પસાર થઈ જશે, વાંધો

ુ ાને મારા ખીસામાં રહલી પેન સરખી વ

કર ને મને

ૂચના આપી, “T.C.સા ું જોતા ન હ.” તરત જ T.C.આ યો. માર પાસે આવીને મને કાંઈ

પહલા પેલા

ુ ાને વ ચે આવી જઈને T.C.ને વાતમાં વળગાડ ને તેને આગળ લઈ ગયો. વ

19

ઈ કમટ

ૂછે તે

ઑ ફસર

િવ ાનગરમાં ટ પરર લે ચરર તર ક કામ કરતો હતો યારની વાત છે . વડોદરાથી આણંદ ઈન ારા અને યાંથી િવ ાનગર ર



ારા જતો-આવતો. એક દવસ આણંદ ટશનેથી

નમાં ચઢ ો. કોઈ સીટ ખાલી ન

હોવાથી ઉપરની સીટ પર ચઢ ગયો. યાં એક સ જન આડા પડલા હતા. તે મને આવેલો જોઈને બેઠા થઈ ૂ થઈને વતતા હતા તેથી મને તેમના ગયા અને માર સાથે વ ુ પડતી વાતો કરવા લા યા. તેઓ મને અ ુ ળ પર કોઈ શંકા ન ગઈ. એ મને કહ, “બેસો, બેસો, છે ક અમદાવાદથી વડોદરા

ુ ી જ ું છે .” પછ મને ધ

મ ક ,ું “કૉલેજમાં ફલોસોફ ભણા ું “કવા છો?” –બીજો “સોની

ૂછ ,ું “ ું કરો છો?” .ં ”

.

.ં ” મ જવાબ આ યો. 18

ૂતો- ૂતો આ ુ ં

,ં હવે બેઠા-બેઠા

એમણે એમની

ખમાં આવેલી ચમક

પાવતાં

ૂછ ,ું “તમાર સોનીનાં યવસાય સાથે સંબધ ં ખરો?”

મ ક ,ું “પ પાએ સમય પસાર કરવા માટ ુ કાન લઈ રાખી છે , તે બેસે છે .” મને કહ, “હમણા આ ધંધામાં બ ુ મંદ ચાલી રહ છે , ન હ?” “સરકાર એવી નીિતઓ ઘડ રહ છે ક નાના કાર ગરો અને વેપાર ઓ ખતમ થઈ ર ા છે અને મોટા-મોટા વેલસ કરોડો કમાઈ ર ા છે .” મ વાત કર . “ ું વાત કરો છો?” એ સ જનના હાથમાં આખો લાડવો આવી ગયો હોય એમ ઉ સાહથી કહ દ

,ુ ં “વડોદરાના ફલાણા િવ તારમાં જઈને

દરથી એ રા

થઈ ગયા. મે

ુ ઓ, રોજ ુ ં કલોબંધ સો ુ ં ટનઓવર થાય છે .”

ૂછ ને ખાતર કર લીધા પછ એ સ જને ધડાકો કરતા ક ,ું “ ુ ં ઈ કમટ સ ડ પાટમે ટમાં

બે- ણ વાર મને .ં ”

એક સેક ડમાં મારા મગજમાંથી અનેક િવચારો પસાર થઈ ગયા, “આ માણસે પહલેથી મને કહ દ ઈ કમટ સમાં છે તો

ુ ં તેને મા હતી આપત ખરો? હ ુ પણ

ુ ં એને કહ શ ુ

ુ ં હોત ક તે

,ં ક “મ વધાર પડતો

કડો

તમને જણા યો છે , ખરખર એ ુ ં નથી.” વળ માર આપેલી મા હતીના અધાર આ લોકો દશની કોઈ સેવા ન હ કર પરં ુ પોતાના ખી સાં ભરશે.” તેમ છતાં મારા ચહરા પર છે તરાયા બદલ ભ ઠપની અસર લા યા િસવાય મ ક ,ું “મ તમને

ુ ં છે તે સા ુ ં છે , તમને યો ય લાગે એમ કરો.” મ તેઓને જણાવેલા િવ તારમાં

જણા

થોડા સમય બાદ ઈ કમટ સના દરોડા પડ ા હતા અને લગભગ દસેક

વેલસ કરોડો ુ પીયા આપીને, કોઈએ

પાંચ તો કોઈએ પંદર કરોડની કરચોર ક ૂલી હતી, વા તવમાં આ

વેલસ કરોડો

ુ પીયાની કરચોર કર

હતી.

20



ઈ ટર

ુ રાત સરકારને ઉ ચિશ ણ જ

ે ે માનવીય િવ ાનો [Human sciences, {સમાજિવ ાનો(Social sciences)}]

ના િવકાસમાં કોઈ રસ નથી. તેથી આટસકૉલેજોના સંચાલકો મોટ ભાગે ટ પરર લે ચરરની િનમ ૂક કર ગા ુ ં ગબડાવે છે . દર વષ માચનાં

તે તેઓને

ટા કરવામાં આવે ને

તેઓને કામ સ પવામાં આવે. વેતન પણ એટ ું આપે ક ન લની-અરિવદ

આટસ

કોલેજના

આચાય

ને

ુ લાઈ અથવા ઑગ ટમાં ઈ ટર

માં પોતાનો ખચ પણ માંડ-માંડ નીકળે . મે,2000માં

મારા

ા યાપક

ડો.પંચાલસાહબના

એમ.એસ. િુ ન.ની આટસ ફક ટ ના ત વ ાન િવભાગના હડ ડો.િનતીન યાસના

આમં ણથી

બાદ દર વષની

ોફસર રા

સમ ુ -શાણા, ઠાકરસાહબ આ યા હતા. દવેસાહબ હડ હોવા ઉપરાંત ઈનચા

ૂ હતો. મંડળમાંથી ખરખરા િ

ાની-

સપાલ પણ હતા. ઈ ટર

ણવાનો માર પાસે આ હ રા યો. મ

ુ રાતીમાં એ શ દ જણા યો તો તેઓએ સાચા શ દનો માર પાસે આ હ રા યો. મ જણા જ 19

ાની ગણાય

ન થાય. ચાર વષ અ યાપન કાય કયા

મ Ô04-Ô05ના વષમાં એક દવસ મારો ટ ન ઈ ટર

શ ુ થયો. ચચા દરિમયાન એક તબ ે દવેસાહબે એક શ દ

ને

ે ા હથી ન લનીકોલેજમાં મ

મ ત વ ાન ભણાવવા ુ ં વીકા .ુ કૉલેજમાં અમારા ડ પાટમે ટના હડ દવે સાહબ એટલા બધા ક તેઓ સાથે ચચા કરવા પી. .ડ પાટમે ટનાય એકય

ૂ લઈ

ુ ં ક મારો શ દ



ે માં જણા યો એટલે તરત મ ક ,ું “સાહબ, તમે

સાચો છે . તેઓએ સાચો શ દ તેનો જ

ુ રાતી શ દ મ ક ો છે . તમે જ ે

ું

મા યમમાં ભ યા છો ને

ે માં ક ો

શ દ

ુ રાતી મા યમમાં, તેથી આ ુ ં જ

થ ુ ં છે .” ઠાકરસાહબ લગભગ દોડ ને બાથ ુ મમાં જતા ર ા. થોડ વાર બાદ તેઓ પોતાના થાને ગોઠવાયા યાર પણ તેઓના ચહરા પર પ ટ દખા ું હ ું ક અમાર ચચાના કારણે આવ ું હસ ુ ં રોક ને, બાથ ુ મમાં જઈને અમને ન સંભળાય એ ર તે ખડખડાટ હસીને તેઓ બહાર આ યા હતા. Ôઅઠવાડ યાના અને છ દવસ કામ કર ુ ં પડશેÕ એવી શરત દવેસાહબે અ યાપક તર કની માર કારક દનો

ન ધ : કોઈ શૈ

ૂક એટલે ÔનાÕ કહ ને

ુ ં આવતો ર ો. યાં જ

ત આ યો કારણ ક નોકર ની શોધમાં અર

ા યાપકોના આમં ણને વીકાર ને ુ ં

આ યો ન હતો બ ક મારા

ણ દવસનો પગાર મળશે કર ને

ું આ

ે માં

ા યાપક બ યો હતો.

ણકસં થા પોતાના િવ ાથ ઓને ભારતીય સં ૃિત પેપર-1,2,3નો અ યાસ કરાવવા ઈ છે તો

એફ.વાય., એસ.વાય., ટ .વાય.માં િનઃ ુ ક અ યાપન કરવાની માર તૈયાર છે . આ અ યાસ મમાં માનવીના ય તગત તેમજ સામા જક તમામ

ો ઉકલવાની તાકાત છે .

21

ૂ ર

બાયોલો

વષ હ ું 2003-04 .ુ ં રહવા માટ મને

ુ ં છોટાઉદ રુ કૉલેજમાં ત વ ાન િવષયનો ટ પરર લે ચરર હતો. સં થા તરફથી

મખાનાનો િવશાળ હૉલ મ યો હતો. આટસ, સાય સ તેમજ કૉમસ એમ

સાથે ચાલતી હોવાથી અમદાવાદની કોઈ સાય સ કોલેજના બાયોલો ૂ િનિમ ે છોટાઉદ રુ આવવાની હતી, એક ટ મ, ટડ - ર

માં સાઈઠ

ણેય કોલેજ એક

િવભાગના િવ ાથ ઓ-અ યાપકોની ટલી

ુ તીઓ અને ચાર વ

ુ કો તેમજ વ

બે અ યાપકો સામેલ હતા. તેઓ વહલી સવાર ચાર કલાક આવવાના હતા તેથી તેઓના આખા દવસના ઉતારાની

યવ થા અમાર કૉલે

આચાય ીએ મને જણા

કરવાની હતી. અમાર કૉલેજના બાયોલો ના અ યાપકના

ુ ં હ ું ક ચાર

ુ કોને માર એક દવસ વ

ૂરતો મારા હૉલમાં ઉતારો આપવો.

ુ તીઓના ઉતારા માટ મારા હૉલની સામે રહતા બાયોલો ના અ યાપક પોતા ુ ં વ કરા

ુ ં હ .ું વહલી સવાર આવનારા

ુ લો રાખીને ગોદ ુ ં ઓઢ ને

ુ કોને વ

વેશ માટ રાહ ન જોવી પડ તેથી



ુ ી ને લ

ુ ં તે રા ે હૉલનો દરવાજો

ુઓનો ભાર વધી ર ો છે અને હૉલમાં કલરવ

ૃ ય મ જો ુ ં તેનાથી એક પળ તો માર

સાઈઠક છોકર ઓ બે પલંગ પર પોતાનો સામાન

ુ ં કર ુ ં એ મને સમ

ુ ં ન હ.

કુ ને હૉલમાં તૈયાર થઈ રહ હતી. કોઈ અર સામાં જોઈને

ું મા -ચહરો સ વતી હતી તો કોઈ ડોલના પાણી વડ તેટલામાં તેમના

ણ માળ ુ ં મકાન ખાલી

ૂઈ ગયો હતો.

ુ વ થયો ક મારા પગ પર નાની-મોટ વ અચાનક મને અ ભ ચાલે છે . માર

ૂચનથી

ુ ુ ખ

કર રહ હતી.

ા યાપકો આવી ગયા ને મને કહવા લા યા, “તમે

ુ ં પથાર માંથી ઉભો થયો

ુ ા હતા યાર અમે બે જણા તમારો ત

ૂ લા યો.” અમાર કોલેજના, હૉલ જોઈ ગયા, િવ ાથ નીઓના ઉતારા માટ અમને આ હૉલ વ ુ અ ુ ળ 20

ા યાપક ,ુ ં એમણે છોકર ઓ માટ ખાલી કર ું બે માળ ુ ં મકાન, આવેલા

પોતાના ફિમલી સાથે રહતા

ૂ ન જણા ું ને ા યાપકોને અ ુ ળ લાગી. છોકર ઓ ું

શ થવા

શ થઈને

ુ ં એકલો રહતો હતો એવો હૉલ એમણે પસંદ કય એટલે મને નવાઈ

ય એની રાહ જોતો

.ં તમારો બધાનો સામાન

દર

રુ શી પર બેઠો.

ુ ં બહાર

તે એક છોકર ને મ ક ,ું “હવે

દર છે . અડધા કલાક

ુ ી Ôનો એ ધ

Õ. તમાર કંઈ

લેવા ુ ં હોય તો અ યાર જ લઈ લો.” એ છોકર મને કહ, “સર, પાંચ િમિનટમાં ુ ં બધી ગ સને ુ ી તમે લીઝ, વેઈટ કરો.” એ છોકર ની ર ધ

,ં યાં

ુ ને આ ુ ં છ

મળ એટલે ુ ં હાવા બેઠો યાં એક છોકર એ દરવાજો

ખખડા યો. મ એને થોડ વાર પછ આવવા ુ ં ક ું એટલે એ મને કહ, “સર,

ુ ુ યોર ઑન જોબ. દરવાજો

ખોલી આપો, ુ ં મા ંુ કામ પતાવીને નીકળ જઈશ.”

22

ોડ

એક સવાર

ુ ં આણંદ જવા માટ લોકલ બસમાં ચઢ ો. છે ક પહલી સીટ પર એક જ યા ખાલી હતી, યાં એક

સ જનની બા ુ માં બેઠો. એ ભાઈ નામ-જપ- મરણ કર ર ા હતા. મ આણંદની ટક ટ કંડ ટર પાસેથી લીધી. માર ઉતરવાની થોડ વાર હતી યાં એ સ જને માર સાથે વાત કરવા ુ ં શ ુ ક .ુ મને કહ, “સવાર માર ઉઠવા ુ ં મો ુ ં થઈ ગ ું તેથી નાના દ િન યકમ કયા બાદ

ૂ -પાઠ કરવાના રહ ગયા હતા, િવચારતો હતો ક

બસમાં પતાવી દઈશ. પરં ુ મોટ ચતા એ હતી ક બા ુ માં કોઈ ખોટ આદતોવાળો આવી જશે તો મારા પાઠ અ રુ ા રહ જશે. આપે તો મને મોકળાશથી બેસવાની સગવડ આપી ને શાંિત થઈ શ

ા. મને

.ં ” મ ક .ું

“ ુ ં િવ ાનગર કોલેજમાં લે ચરર “આટસમાં ુ ં તકશા

ૂછ .ું

અને ત વ ાન ભણા ું

.ં ” મ જવાબ આ યો.

એ ભાઈ મને કહ, “વોટ એ લેઝ ટ સર ાઈઝ, ુ ં કલીફોિનયાની કા ડઆક મા ંુ નામ માતડ પંડ ા.” યારબાદ તેઓએ એ બધાને ઓળ ું

ૂરા



ુ ં કરો છો ?”

ૂબ આનંદ થયો. આપ

“કઈ શાખામાં?” તેઓએ

ળવી તેથી મારાં

ં ક કમ એ

તમાર િશ ટતા ૂણ વત ૂકથી

ગે ું

.ં

ુ રાતના પોતાના સમકાલીન ઘણા લે ચરરના નામ લઈને, જ

ૂછપરછ કર .

ૂબ જ

િુ નવિસટ નો વાઈસ ચા સેલર

ુ ં કોઈને

ભાવીત થયો

ું

ણતો ન હતો. પછ એમણે મને ક ,ું “ ુ ઓ

.ં માર ઈ છા તમને કલીફોિનયા લઈ જવાની છે .

તમે મા ંુ કલીફોિનયા ુ ં એ સ લખી લો.” મ આનાકાની કર એટલે એ ભાઈ મને કહ, આમાં આ ય

ુ ં કાંઈ

જ નથી. આ બ ું ઈ રની યોજનાનો જ એક ભાગ છે . સમથ ઈ ર જ આપણો યોગ કરાવી આ યો છે .” તેઓ ુ ં માન રાખવા મ એ સ લખી લી ુ ં ને બસમાંથી ઉતર ગયો. માર આણંદથી ર

ામાં િવ ાનગર કોલેજ જવા ુ ં હ .ું એ ભાઈ ડાકોર જવાના હતા. મને સાથે લેવા તેઓએ

છે લો દાવ અજમા યો. એમણે મને બાર પાસે બોલા યો. મને કહ, “તમાર એમ.એ.ની મા સશીટની ઝેરો નકલ,

,

િુ નવિસટ ના વાઈસ ચા સેલર

માણીત કર હોય અને

લા મે

ટ સહ -િસ ા કયા હોય, તે

મને કલીફોિનયાના એ સ પર મોકલી આપજો. તમાર લે ચરર તર ક યાં િનમ ૂક કર ને 21

ુ ં તમને

ું બઈ-

કલીફોિનયાની તમાર , વાઈફની અને બાળકોની એર- ટક ટ મોકલી આપીશ. આવકવેરા િવભાગ તરફથી ૂછપરછ થાય તો કહ દવા ુ ં ક, “અમે રકન ઈ કમ છે તેથી ટ સ યાંની ગવનમે ટ કાપી લીધો છે . અને હા, અહ તમારો માિસક પગાર પંદર હ ર

ુ િપયા હશે તો યાં તમારો માિસક પગાર પંદર હ ર

.ુ એસ.ડોલર

કર શક શ, પછ ધીર-ધીર એમાં વધારો થયા કરશે. O.K. Good bye.” “આવજો.” કહ ને મ માર ફરજ બ વવા માટ િવ ાનગર જતી ર ા પકડ . મા ંુ

કાશીત થયે ું

થમ

ુ તક Ôસં ૃિત દપણÕ ુ ં િવ ારિસકોને વહચતો હતો યાં

ઘટના અને માતડભાઈ મને યાદ આ યા. તેઓને મ કલીફોિનયાના સરનામે મા ંુ મ હના બાદ ÔInsufficient address’ના િસ ા સાથે ગયા. મારા એક િમ

ુ તક પરત આ

.ુ ં યારબાદ બી

સાથે વાતચીત દરિમયાન મને અચાનક યાદ આ

ુ તક મોકલી આ

છ મ હના પસાર થઈ ુ ં ડર ટર લઈને બેઠો.

ુ ં નામ ધરાવ ું બી ુ ં કોઈ નામ ન હ .ું તેથી તેઓ ુ ં સરના ુ

અને ટલીફોન નંબર સહલાઈથી મળ ગયા. મ નંબર ડાયલ કય . ર ગ વાગી. સામે છે ડ Ôહ લોÕ સંભળા .ુ ં મ મા ંુ નામ જણાવીને કલીફોન યા ગયેલા માતડભાઈનો સરના ુ ં બરાબર છે ક કમ એ િવશે મ યાર મ

ુ ુ ષનાં અવાજમાં

વડોદરાનો આ નંબર અને

ૂછ .ું “બરાબર છે .” મને જવાબ મ યો. “આપ કોણ બોલો છો”? એ ુ ં

ૂછ ,ું યાર “એમના ુ ુ ંબી છ એ.” એવો ઉડાઉ જવાબ મ યો. મને શ ુ આતથી જ એ ુ ં લાગ ું હ ું

ક, ફોન ઉપાડનારને વાત કરવામાં રસ નથી. અ યાર માતડભાઈ કલીફોિનયા છે ક ભારતમાં? મ માં ું

.ું “માતડભાઈ અહ જ છે ,

ુ લાઈમાં િવદશ જવાના છે .” જવાબ મ યો. “અ યાર તેઓ

“િનઝામ રુ ા િવ તારની

ાં મળશે?” એ ુ ં

િત ઠ ત

તર મ ફોન કય તો કોઈ બહને વાત કર . બહન મને કહ,

ય ત

ુ ર ગઈ છે તેના બેસણામાં જવા માટ માતડભાઈ ઘરથી જ

હમણાં જ નીકળ ગયા છે , ને તેઓ પે ોલપંપ પાસે તમાર રાહ

ુ એ છે .” મને આ બધી ગરબડ સમ તી ન

ૂછ ,ું “બહન, તમે કોણ બોલો છો?” તો બહન મને કહ, “ ુ ં એમની વાઈફ બો ું

હતી. મ

.ં ” મને થ ,ુ ં માર

માતડભાઈને બ મળ ુ ં પડશે, એ િસવાય પ ટતા ન હ થાય. Ôથોડા દવસ બાદ મળવા આ ુ ં એક

ણવા

ૂછતો હતો યાં ફોન કટ થઈ ગયો.

યાર બાદ બે વખત થોડા-થોડા દવસને

પર

.ું

,ુ ં ક માતડભાઈનો વડોદરાના

ું નામ પરથી ટલીફોન નંબર ને સરના ુ મેળવવા રહઠાણનો સંપક કર એ તો ક ? મારા આ ય વ ચે ડર ટર માં તેઓના નામ

ૂવ ઘટલી આ

ણ વષ

Õં એવી ફોન

ણ કર ને ુ ં એક દવસ તેઓના ઘર પહ ચી ગયો. માતડભાઈ બારણે આ યા. મ જો ુ ં ક તેઓએ એમની ખ

ુ ાવી છે ને પાંચ વષમાં તો વીસ વષ વહ ગયા હોય એવી એમની મ

મર જણાય છે . મને કહ,

“ ુ ં કામ છે ? ુ ં કોઈની સાથે વાત કરવા માંગતો નથી.” મ ક ,ું “ ુ ં ફોન પર આપને પો ટ કરલી માર

કુ ,

ણ કર ને મળવા આ યો

.ં માર આપ ુ ં કોઈ કામ નથી. આપને કલીફોિનયા

ૂર ું સરના ુ ં ન હોવાથી પરત આવી છે તેથી આપને બ ભેટ આપવા આ યો

.ં ”

ારય કોઈનેય મા ંુ

ૂુ

તો મને કહ, “ ોડ હોય છે ઘણા બધા. કોણ સરના ુ આપતો નથી.” મ ક ,ું “મને

ાર માર સાથે છે તરપ ડ કર?

ું

દર આવવા ુ ં ન હ કહો.” ઘર આ ું ખાલી હ ,ું કોઈ સામાન ક

રાચરચી ું ઘરમાં ન હ .ું એ મને કહ, “મ શ ુ માં જ ક ું ને, ક તમને મળવામાં મને કોઈ જ રસ નથી.” પાછળ ઊભેલા એમના ધમપ ની એમને સમ વી ર ા હતા ક શાંિતથી બેસીને વાત કરો. યાં તો એ તા ૂ

ા,

“ યાર ુ ં ઘરમાં ન હતો યાર તમે ફોન કયા છે , ને માર ગેરહાજર માં માર પ ની સાથે વાત કર છે . તમાર 22

સાથે

ુ ં આ ુ ં વતન ક ંુ તો તમને સા ંુ લાગશે? લાવો, મને તમારો નંબર આપો.

ુ ં પણ તમને આ ર તે

પજ ,ું પછ તમને માર પીડા સમ શે. મ ક ,ું “વડ લ,

ુ ં તમારા દ કરાની

મરનો

,ં લે ચરર

,ં ને એક દવસ આણંદ જતાં બસમાં આપણી

ુ ાકાત થઈ હતી ને આપે સામેથી મને કલીફોિનયા આવવા ુ ં . . .” લ “ ુ ં િવચાર -િવચાર ને પાગલ થઈ ગયો પણ મને યાદ આવ ું ન હ .ું તમારો ફોન પહલી વાર આ યો ને વાત કરતા મને જણા ુ ં ક કોઈ

ોડ મારા કલીફોિનયાના કને શ સ શોધે છે , ને સોની છે એએએ . . .મ મારા બધા

સોની િમ ો યાદ કર લીધા પણ આ વાત યાદ ના આવી.” કહ ને તેઓ દરવા થી પ નીએ મને

દર આવવા ક .ું

ુ ં બેઠો. બહન પાણી લઈને આ યા. મ પી .ુ ં ભાઈ

બેઠક ુ મમાં આ યા એટલે એમને મા ંુ

ુ તક આપીને મ જવા માટ ર

પ રવાર સાથે સયા બાગમાં ફરવા ગયો હો

દર ખ યા. તેઓની દરના

લીધી. યારબાદ ઘણી વાર

ુ મમાંથી ુ ં મારા

યાર મ માતડભાઈને િસિનયર િસ ટઝન સાથે બાગમાં મ

કરતાં જોયા છે . અમાર નજર એક થતાં તેઓની બચેલી એક

ખમાં જોવા મળતો અપરાધભાવ મને એ ુ ં

િવચારવા મજ ૂર કર છે ક તેઓની કલીફોિનયાવાળ વાત, તેઓએ માર સાથે કરલો એક ોડ જ હતો.

23

લેખક પ રચય નામ :

ક પેશ ડ . સોની

જ મ:

તા. 24-9-70(મહસાણા)

અ યાસ :

બી.એ.(લો ક & ફ લોસોફ ), ડ ટ શન, મે,Õ93 એમ.એ.(લો ક & ફ લોસોફ ), ફ ટ લાસ ફ ટ,મે,Õ96

કારક દ :

યા યાતા તર ક :

ુ ન, 2000 થી 2004, િવ ાનગર તેમજ

છોટાઉદ રુ આટસકોલેજમાં તકશા

અને ત વ ાન િવષયના

યા યાતા

લેખક તર ક :

થમ બી ુ

ુ તક : સં ૃિત દપણ, 2003 ુ તક :

વન નેહ, 2006

સરના ું : 3 િશવમપાક, સાવલી રોડ, હરણી, વડોદરા-22 ફોન : +919898561271 ઈ મેલ : [email protected] યવસાય : યા યાતા અને લેખક (ભારતીય સં ૃિત અને ત વ ાન)

24

Related Documents